28 MAY 2026

ગરમીમા ફ્રિજ નથી થઈ રહ્યું બરોબર ઠંડુ ? તો ફોલો કરો આ 5 ટિપ્સ

Pic credit - google

તીવ્ર ગરમી અને વારંવાર દરવાજો ખોલવાને કારણે, ફ્રિજ ઘણીવાર અસરકારક રીતે ઠંડુ થઈ શકતુ નથી.

Pic credit - google

આ સમસ્યા ઘણીવાર ખોટી સેટિંગ્સને કારણે પણ થઈ શકે છે, આવી પરિસ્થિતિઓમાં, લોકો ઘણીવાર તાત્કાલિક મિકેનિકને બોલાવવાનું વિચારે છે

Pic credit - google

તો તમે ફક્ત થોડી સરળ સેટિંગ્સ કરીને કુલિંગની સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો.

Pic credit - google

યોગ્ય Temperature Control સેટ કરો, રેફ્રિજરેટર વિભાગને 3°C અને 5°C ની વચ્ચે અને ફ્રીઝર વિભાગને -18°C ની આસપાસ રાખવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Pic credit - google

મોટાભાગના આધુનિક રેફ્રિજરેટર્સ 'પાવર કૂલ' અથવા 'ક્વિક ફ્રીઝ' હોય છે આથી તેને ઓન કરો.ફ્રિજ ખૂબ ગરમ લાગે ત્યારે આ સેટિંગ્સ કામ આવી શકે છે

Pic credit - google

રેફ્રિજરેટરનો દરવાજો યોગ્ય રીતે બંધ કરો નહીં તો ઠંડક બહાર નીકળી જશે તો પણ કુલિંગ નહીં થાય

Pic credit - google

રેફ્રિજરેટરને દિવાલથી થોડુ દૂર રાખો, ફ્રિ અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછું 5 થી 6 ઇંચનું અંતર રાખો

Pic credit - google

રેફ્રિજરેટરને આખું ભરવાનું ટાળો, થોડી ખાલી જગ્યા છોડવાનો પ્રયાસ કરો જેથી ઠંડી હવા મુક્તપણે ફરતી રહે

Pic credit - google