Meta Down ! વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થયું ઠપ્પ, યુઝર્સ થયા પરેશાન, જુઓ Photos

બુધવારે મોડી રાત્રે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સર્વર અચાનક ડાઉન થઇ ગયા હતા. જેના કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સર્વર ડાઉન થવાનું કારણ હાલ બહાર આવ્યું નથી.

| Updated on: Dec 11, 2024 | 11:59 PM
બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું હતું.

1 / 5
જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા શા માટે આવી તે હાલમાં બહાર આવ્યું નથી.

2 / 5
મેટા સર્વર સાથે કનેક્ટ થતા WhatsApp, Facebook અને Instagram પર આ સમસ્યા સૌપ્રથમ મોડી રાત્રે 11 વાગ્યે અનુભવાઈ હતી.

3 / 5
આ પછી તરત જ યુઝર્સે તેના વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. આ સમસ્યા મોડી રાત સુધી લગભગ 11:30 વાગ્યા સુધી ચાલુ રહી હતી.

4 / 5
વોટ્સએપ પર યુઝર્સને સૌથી વધુ તકલીફો પડી. ડાઉન ડિટેક્ટર વેબસાઈટ અનુસાર, રાત્રે 11 વાગ્યે 20 હજારથી વધુ ફરિયાદો મળી હતી, લગભગ 15 હજાર ઈન્સ્ટાગ્રામ વિશે અને લગભગ 2.5 હજાર લોકોએ ફેસબુક વિશે જાણ કરી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">