કપુર પરિવારના સભ્યોનો બોલિવુડમાં દબદબો, 5 પેઢીએ આપી હિટ ફિલ્મો, આવો છે કપૂર પરિવાર જુઓ ફોટો

બોલિવૂડમાં કપૂર પરિવારનો સૌથી મોટું છે, તેનો તમામ શ્રેય પૃથ્વીરાજ કપૂરને જાય છે. પૃથ્વી રાજ કપૂરે સૌપ્રથમ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તો આજે આપણે બોલિવુડના કપૂર પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Dec 11, 2024 | 5:03 PM
પૃથ્વી રાજ કપૂરે સૌપ્રથમ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેનો ભાઈ ત્રિલોક ફિલ્મોમાં આવ્યો. પૃથ્વીરાજ કપૂરને ત્રણ પુત્રો હતા. રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર. આ ત્રણેય બોલિવૂડમાં ખૂબ નામ કમાય ચૂક્યા છે.

1 / 11
રાજ કપૂરના પરિવાર વિશે જાણો. તેના કેટલા દિકરા છે. જેઓ આજે પણ હિટ ફિલ્મો આપી રહ્યા છે.

2 / 11
કપૂર પરિવારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એટલા બધા કલાકારો આપ્યા છે કે આ પરિવારનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

3 / 11
બોલિવૂડ એક્ટર રાજ કપૂરનો જન્મ 14 ડિસેમ્બર 1924ના રોજ પેશાવરમાં પૃથ્વીરાજ કપૂરને ત્યાં થયો હતો. ભારતીય સિનેમાને વિદેશ લઈ જનારા મહાન કલાકારોમાં તેમની ગણતરી થાય છે. રાજ કપૂર માત્ર જાણીતા અભિનેતા જ નહીં પરંતુ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પણ હતા.

4 / 11
રાજ કપૂરની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તેઓ ભારતીય સિનેમાના શોમેન તરીકે ઓળખાતા હતા. તેણે આરકે ફિલ્મ્સના નામે પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું અને ક્લાસિક ફિલ્મો આપી છે.

5 / 11
આજે પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધીના તમામ સ્ટાર્સ વિશે જાણો.કપૂર પરિવાર 1929થી બોલિવૂડમાં સક્રિય છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને કરીના-કરિશ્મા અને રણબીર કપૂર સુધી, આજ સુધી આ પરિવારના સભ્યો એક્ટિંગની દુનિયામાં દબદબો છે.

6 / 11
 રાજ કપૂરને ત્રણ પુત્રો છે. રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર. જેમાંથી ઋષિ અને રાજીવનું નિધન થઈ ગયું છે. રણધીર અને ઋષિ કપૂરે ફિલ્મોમાં ઘણું નામ કમાવ્યું જ્યારે રાજીવ કપૂર કંઈ ફિલ્મો બોલિવુડને આપી શક્યા ન હતા.

7 / 11
રણધીર કપૂરે બબીતા ​​સાથે લગ્ન કર્યા અને તેમને કરિશ્મા અને કરીના નામની બે દીકરીઓ છે. ઋષિ કપૂરે નીતુ સાથે લગ્ન કર્યા અને તેમને રણબીર અને રિદ્ધિમા નામના બે બાળકો પણ છે. બંન્નેના લગ્ન થઈ ચૂક્યા છે. તેમના દીકરા અને દીકરીના ઘરે પણ બાળકો છે.

8 / 11
રાજ કપૂરના ભાઈ શમ્મી કપૂરના પરિવાર વિશે વાત કરીએ તો, તેમણે ગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને બે બાળકો હતા, પુત્ર આદિત્ય રાજ ​​કપૂર અને પુત્રી કંચન.

9 / 11
આ સિવાય શશિ કપૂરે બ્રિટિશ કલાકાર જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને કુણાલ, કરણ અને સંજના કપૂર નામના ત્રણ બાળકો થયા. આ ત્રણેય થોડા સમય માટે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ સફળતા મેળવી શક્યા નહીં.

10 / 11
ત્રણ પુત્રો ઉપરાંત રાજ કપૂરને બે પુત્રીઓ પણ છે, રિતુ નંદા અને રીમા કપૂર. મોટી દીકરી રિતુ નંદા પણ બિઝનેસ વુમન હતી. વર્ષ 2020માં કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. તેમની નાની પુત્રી રીમા કપૂરે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર મનોજ જૈન સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો છે, અરમાન અને આધાર જૈન. આઘાર જૈન ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">