Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapoor family : કપૂર પરિવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, PMએ જેહ-તૈમૂર માટે ગિફટ મોકલી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ આવવાની છે.આ ઈવેન્ટ પહેલા કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેહ-તૈમુર માટે ગિફટ પણ મોકલી છે.

| Updated on: Dec 11, 2024 | 12:57 PM
બોલિવુડના દિગ્ગજ અભિનેતા રાજકપુરની 100મી જન્મજંયતી ટુંક સમયમાં આવવાની છે. કપૂર પરિવાર આ ખાસ અવસરને લઈ સ્પેશિયલ પ્લાનિંગ કરી રહ્યું છે. 14 ડિસેમ્બરના રોજ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટ પહેલા કપૂર પરિવારે પીએમ સાથે મુલાકાત કરી હતી.

1 / 5
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં પીએમે કરીના કપૂરના બાળકો માટે એક સ્પેશિયલ ગિફટ મોકલાવી છે તે ફોટો પણ સામેલ છે. એક ફોટોમાં પીએમ મોદી સિગ્નેચર કરતા પણ જોવા મળી રહ્યા છે.

2 / 5
કપૂર પરિવારના જે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમાં કરીના કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન સહિત અનેક લોકો સામેલ થયા હતા.

3 / 5
કપૂર પરિવાર 100મી જન્મજયંતિ નિમિત્તે, તેમનો પરિવાર PVR-INOX અને સિનેપોલિસ સિનેમા જેવા અત્યાધુનિક સ્થળોએ ભારતના 40 શહેરો અને 135 થિયેટરોમાં તેમની 10 આઇકોનિક ફિલ્મોનું સ્ક્રીનિંગ કરીને ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યું છે.

4 / 5
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા સાહની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી હતી. ફોટો શેર કરતા તેમણે કહ્યું પીએમે જ્યારે પહેલી વખત 2014માં પીએમ બનવાના શપથ લીધા હતા. ત્યારથી તેને મળવાની ઈચ્છા હતી જે આજે પુરી થઈ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">