Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારો માટે રહ્યા જેકપોટ સમાન,આપ્યું શાનદાર રીટર્ન
26 નવેમ્બર 2024 સુધીમાં 75 નવા શેર લિસ્ટ થયા હતા. આ 75માંથી 21નું વળતર IPOની કિંમતની સરખામણીમાં 50 ટકાથી 275 ટકા સુધીનું છે. તેમાંથી 8 શેર મલ્ટિબેગર્સ સાબિત થયા છે, જેણે તેમના રોકાણકારોને 100 ટકાથી વધુ વળતર આપ્યું છે.
Most Read Stories