આતુરતાનો અંત ! આ દિવસથી ઉપાડી શકાશે ATMમાંથી PFના રૂપિયા
નોકરી કરતા લોકો માટે PFના રૂપિયા ઉપાડવા એ સૌથી મોટો માથાનો દુખાવો હતો. અત્યાર સુધી PFના રૂપિયા ઉપાડવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ, હવે તમે PFના રૂપિયા ATM દ્વારા સરળતાથી ઉપાડી શકશો. શ્રમ મંત્રાલયના સચિવે ATMથી PFના રૂપિયા ક્યારથી ઉપાડી શકાશે તેની માહિતી આપી છે.
Most Read Stories