AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2024 : વર્ષ 2024માં દીપિકા-રણવીરથી લઈને અનુષ્કા-વિરાટ આ સ્ટાર માતા-પિતા બન્યા, જુઓ ફોટો

કેટલાક એવી અભિનેત્રી છે, જે વર્ષ 2024માં માતા બની છે. કારણ કે, તે માતા બની છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, વર્ષ 2024માં કઈ કઈ સેલિબ્રિટી માતા બની છે.

| Updated on: Dec 11, 2024 | 11:25 AM
Share
 વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે અનેક એવા સેલિબ્રિટી છે જેના માટે વર્ષ 2024 ખુબ ખાસ રહ્યું છે. કારણ કે, તેના ઘરે એક નાનકડું મહેમાન આવ્યું છે. કેટલીક લોકપ્રિય અભિનેત્રીઓએ વર્ષ 2024માં બાળકને જન્મ આપ્યો છે.

1 / 8
આ વર્ષે જે સ્ટાર કપલ ચર્ચામાં રહ્યું છે. તેનું કારણ દીપિકા પાદુકોણની પ્રેગ્નેસી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે બેબી ગર્લનો જન્મ થયો છે. આ સ્ટાર કપલ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળકની જર્ની શેર કરતું રહે છે.

2 / 8
રિચા અને અલી ફઝલના ઘરે પણ વર્ષ 2024માં દિકરીનો જન્મ થયો છે. આ વર્ષે કેટલાક એવા સેલિબ્રિટીના ઘરે દિકરીનો જન્મ થયો છે. તેમાં રિચા ચઢ્ઢાનું નામ પણ સામેલ છે. એક ઈન્ટરવ્યુમાં અલી ફઝલે કહ્યું કે,પિતા બનવું આ દુનિયાની સૌથી સુંદર ફીલિંગ છે.

3 / 8
યામી ગૌતમની પ્રેગ્નેન્સી દરેક લોકો માટે સરપ્રાઈઝ હતી. યામી શૂટિંગ દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ હતી. અને તેમણે પોતાની પ્રેગ્નેન્સીમાં કામ કર્યું છે. યામીએ બેબી બોયને જન્મ આપ્યો છે. હાલમાં યામી પોતાના દિકરા સાથે સમય પસાર કરી રહી છે.

4 / 8
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે આ વર્ષે દીકરાનો જન્મ થયો છે. 15 ફ્રેબુઆરીના રોજ અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટે દીકરાનું નામ અકાય રાખ્યું છે.

5 / 8
આ વર્ષે યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાના ઘરે પણ દીકરીનો જન્મ થયો છે. યુવિકાએ તેની પ્રેગ્નેન્સી દરમિયાન જણાવ્યું હતું કે, તેને પ્રેગ્નેસી કરવામાં ખુબ તકલીફ પડી હતી અને તેણે આઈવીએફની મદદથી બાળકને જન્મ આપ્યો છે. હવે યુવિકા અને પ્રિન્સ બંને તેમની દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે અને તેની ઝલક શેર કરતા રહે છે.

6 / 8
12મી ફેલ સ્ટાર વિક્રાંત મેસીના ઘરે 7 ફ્રેબુઆરીના રોજ દીકરાનો જન્મ થયો છે. વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરને દીકરાનું નામ વરદાન રાખ્યું છે.

7 / 8
વરુણ ઘવન અને નતાશા દલાલ પણ આ વર્ષ 2024માં દીકરીના પિતા બન્યા છે. વરુણે પોતાની દીકરીનું નામ લારા રાખ્યું છે. હજુ સુધી અભિનેતાએ તેની દીકરીનો ચેહરો ચાહકોને દેખાડ્યો નથી.

8 / 8
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">