Year Ender : 2024 માં આ IPO રહ્યા સુપર ફ્લોપ, રોકાણકારોના ડુબ્યા રૂપિયા
પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO માટે વર્ષ 2024 ખૂબ જ અદ્ભુત અને યાદગાર હતું. એક તરફ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો દેશનો સૌથી મોટો આઈપીઓ આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, વર્ષના મોસ્ટ અવેઈટેડ IPO સ્વિગી, ઓલા અને ફર્સ્ટક્રાયના ઈશ્યુ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.
Most Read Stories