જો તમે વરિયાળીનું દૂધ પીશો તો શરીરમાં શું ફેરફાર થાય છે? નિષ્ણાંત પાસેથી જાણો
12 Dec 2024
Credit: Pexels
વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો દૂધમાં જોવા મળે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે
દૂધ
તમે તજ અને એલચી અને બીજા ઘણા મસાલા સાથે દૂધ પી શકો છો. જો તેને વરિયાળી સાથે પીવામાં આવે તો સ્વાસ્થ્ય પર શું અસર થાય છે. ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી.
વરિયાળી સાથે દૂધ
ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલનું કહેવું છે કે વરિયાળી મિક્સ કરીને દૂધ પીવાથી તેના ફાયદા પણ વધી જાય છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક છે
એક્સપર્ટનો અભિપ્રાય
નિષ્ણાતો કહે છે કે વરિયાળીનું દૂધ પેટમાં ગેસ અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.
પાચન
વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો મોટી માત્રામાં જોવા મળે છે. વરિયાળીનું દૂધ નિયમિત પીવાથી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે.
ઈમ્યુનિટી બૂસ્ટર
જો તમે તમારા વજનને નિયંત્રિત કરવા માંગો છો તો વરિયાળીનું દૂધ પીવો. તેનાથી ચરબી વધતી નથી.
વજન
આ સિવાય તમે ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે કુદરતી અને ઘરેલું ઉપાય તરીકે વરિયાળીનું દૂધ પી શકો છો.
સ્કીન માટે
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Pistachios and Peanuts : પિસ્તા અને મગફળી એક સાથે ખાવાના ફાયદાઓ
Carrot Benefits : એક દિવસમાં કેટલા ગાજર ખાવા જોઈએ?
Solar Panel : સરકાર આટલા દિવસોમાં સોલર પેનલ લગાવવા માટે આપે છે સબસિડી, આ છે આખું ગણિત
આ પણ વાંચો