Big Project: પાવર કંપનીને મળ્યો 930 મેગાવોટનો સોલાર એનર્જી પ્રોજેક્ટ, શેરની કિંમત છે 43 રૂપિયા, શેર પર રાખજો નજર
આ એનર્જી કંપનીએ SECI હરાજીના 17મા રાઉન્ડમાં 3.53 રૂપિયા પ્રતિ યુનિટ (kWh)ના દરે સફળ બિડ કરી હતી. કંપનીનો શેર આજે એટલે કે 11 ડિેસેમ્બરના રોજ 2% ઘટીને 43.96 રૂપિયા પર બંધ થયો હતો. દેશમાં સોલાર અને બેટરી સ્ટોરેજ સિસ્ટમનો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે.
Most Read Stories