PM Vishwakarma scheme : આ યોજના હેઠળ ખોલવામાં આવ્યા 2.02 લાખ ખાતા, તો 1,751 કરોડની લોન મંજૂર
કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજનાનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ અંગેની માહિતી મળી છે. જાણકારી મળી છે કે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ બે લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા, 1,751 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.
Most Read Stories