AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Vastu Dosh : પાંચ પક્ષીઓ જીવનના ઉત્થાન સાથે જોડાયેલા છે, તેમના ફોટા ઘરમાં લગાવવાથી થશે આવો ફાયદો

વિવિધ સંસ્કૃતિઓ, ધર્મોમાં એવી પરંપરાઓ અને માન્યતાઓ હોય છે કે જો ઘરમાં પક્ષી કે પક્ષીના ફોટા રાખીએ તો સુખ શાંતિ અને વૈભવ મળે છે ત્યારે જાણો આ પક્ષીઓ બાબતે

| Updated on: May 24, 2025 | 7:30 AM
Share
હંસની મૂર્તિ ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો )માં રાખવી, આ દિશા જ્ઞાન અને આધ્યાત્મ માટે શ્રેષ્ઠ છે. હંસની મૂર્તિ પૂજા રૂમ, પુસ્તકાલય, વિદ્યાર્થીઓનો અભ્યાસ કક્ષમાં લગાવી શકાય ઘરમાં ઉડતા હંસના ચિત્ર, પેઇન્ટિંગ કે સફેદ રંગની હંસની મૂર્તિ રાખવી, હંસની એકલી મૂર્તિ રાખવી નહિ,  હંસ જોડીમાં ઉડતા હોય એવી મૂર્તિ રાખવી વધુ શુભ માનવામાં આવે છે. (Credits: - Wikipedia)

1 / 6
કબૂતરને વૈશ્વિક રીતે શાંતિનું ચિહ્ન માનવામાં આવે છે. ઘરમાં કબૂતરની હાજરીથી શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે. સફેદ કબૂતરના ચિત્ર અથવા શો પીસને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રાખો. લોકો ઘરના આંગણામાં રિયલ કબૂતર માટે દાણા અને પાણી પણ મૂકે છે આ સુખદ વાતાવરણ બનાવે છે. (Credits: - Wikipedia)

2 / 6
મોર ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલ છે. મોરના પીંછા ઘરમાં હોવું શુભ માનવામાં આવે છે. મોર હંમેશાં શુભતા, સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં મોરના ચિત્રો રાખવાથી શાંતિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે એવું માનવામાં આવે છે.મોરના પાંખોનું અને ચિત્રોનું ઉપયોગ નઝરદોષથી બચાવા માટે પણ થાય છે. ઘણા લોકો ઘરની પ્રવેશદ્વાર પાસે મોરના ચિત્ર કે પાંખો લગાવે છે જેથી નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ન થાય.મોર સરસ્વતી માતાની સવારી છે,તેથી મોરના ચિત્રો વિદ્યા અને બુદ્ધિમાં વૃદ્ધિ માટે પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે.મોરના ચિત્રો પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકવા વધારે લાભદાયક માનવામાં આવે છે. (Credits: - Wikipedia)

3 / 6
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ઘુવડને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે કારણ કે તે દેવી લક્ષ્મીનું વાહન છે. ઘરમાં ઘુવડના ચિત્રો કે મૂર્તિ રાખવાથી ધન પ્રવાહમાં વૃદ્ધિ થવાની માન્યતા છે. ઘુવડ રાત્રિનું પક્ષી છે અને તેને અંધકારમાં પણ સ્પષ્ટ દ્રષ્ટિ હોય છે. તેથી તેને દુષ્ટ શક્તિઓને દૂર કરતાં ચિહ્ન તરીકે પણ માનવામાં આવે છે.ઘર કે વ્યવસાયસ્થળ પર તેના ચિત્રો નકારાત્મક ઊર્જા દૂર કરવા મદદરૂપ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ચોક્કસ સ્થાન પર ઘુવડના ચિત્રો મૂકવાથી ઘરની સુરક્ષા મજબૂત બને છે. (Credits: - Wikipedia)

4 / 6
હમિંગ બર્ડ હંમેશાં ખિલેલા ફૂલોની આસપાસ જોવા મળે છે, તેથી તે ખુશી, સૌંદર્ય અને જીવનની મીઠાશનું પ્રતીક છે.ઘરમાં હમિંગ બર્ડનું ચિત્ર રાખવાથી મન પ્રસન્ન રહે છે અને ઘરના વાતાવરણમાં હળવી ઊર્જા રહે છે. કેટલીક સંસ્કૃતિઓમાં હમિંગ બર્ડ પ્રેમ, દયા અને સંબંધોની મીઠાશનું પ્રતીક છે.જો દાંપત્ય જીવનમાં સુખાકારી લાવવી હોય તો હમિંગ બર્ડના જોડાની (pair) છબીઓ રાખવી શુભ માનવામાં આવે છે. ફેંગ શુઈ પ્રમાણે હમિંગ બર્ડનાં ચિત્રો ઘરમાં ઉર્જા વધારશે, ખાસ કરીને જ્યાં ઉત્સાહ અને સર્જનાત્મકતા વધારવી હોય જેમ કે ઓફિસ, સર્જનાત્મક રૂમ,વગેરે. (Credits: - Wikipedia)

5 / 6
( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Wikipedia)

6 / 6

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">