AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુખમે રામ બગલમે છુરી..ટ્રમ્પે ભારતને આપ્યો દગો, એપલ CEO કર્યો ચોંકાવનારો ખુલાસો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે કારણ કે ભારત આયાત વેરા પર કરાર ઇચ્છે છે. ટ્રમ્પે કહ્યું કે ભારતે ઘણા અમેરિકન ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ લાદવાની પણ ઓફર કરી છે.

| Updated on: May 15, 2025 | 4:58 PM
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલ ઉત્પાદન કરવા પર પ્રતિબંધ મુકવા જણાવ્યુ છે . ટ્રમ્પે કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલના ઉત્પાદનો બનાવો, તેઓ પોતે જ તેનું ધ્યાન રાખશે.

1 / 6
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે નવી દિલ્હીના ઊંચા ટેરિફ ભારતમાં અમેરિકન વ્યવસાયોને અવરોધે છે. તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા કહ્યું. તેમનો સંકેત એપલના અમેરિકામાં થઈ રહેલા ઉત્પાદન તરફનો સંકેત હતો.

2 / 6
ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતે ઘણા યુએસ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ લાદવાની ઓફર કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે કારણ કે ભારત આયાત કર પર કરાર ઇચ્છે છે.

3 / 6
ગુરુવારે કતારમાં વ્યાપારી નેતાઓ સાથેના એક કાર્યક્રમમાં બોલતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સરકારે અમને એક ડિલ ઓફર કરી છે જેના હેઠળ તેઓ મૂળભૂત રીતે અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા મનાઇ કરી છે. તેમણે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં પ્રગતિનો સંકેત આપ્યો. એક દિવસ પહેલા મિશિગનમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે ચાલી રહી છે. અને ટૂંક સમયમાં ડિલ પૂર્ણ થશે.

4 / 6
ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક ટેરિફ અભિયાનનો ઉદ્દેશ્ય યુએસ વેપાર ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે. આ ટેરિફને કારણે, ભારતીય નિકાસકારો, ખાસ કરીને દરિયાઈ ખોરાક અને ધાતુની નિકાસ, સૌથી વધુ પ્રભાવિત થઈ છે.

5 / 6
અમેરિકાએ અગાઉ 10 એપ્રિલથી 9 જુલાઈ સુધી 90 દિવસ માટે ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી લાદી હતી કારણ કે વેપાર વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે કરાર થવાની આશા વધી હતી. ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલના રોજ લગભગ 60 દેશોની આયાત પર ટેરિફ લાદવાના નિર્ણયને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઝીંગા અને સ્ટીલ જેવા ભારતીય માલ પર 26% ડ્યુટીનો સમાવેશ થાય છે.

6 / 6

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અમેરિકાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">