તાપીમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દોડ યોજાઇ, 158 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા "યુનિટી રન"નું આયોજન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના અંબાચ ગામની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં રન ફોર યુનિટી અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 9:40 PM
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા "યુનિટી રન"નું આયોજન કરવામાં આવ્યું

1 / 5
વાલોડ તાલુકાના અંબાચ ગામની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં રન ફોર યુનિટી અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું

2 / 5
શાળાના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા. શાળાના આચાર્યએ સરદાર પટેલ અંગે વિદ્યાર્થીઓને પ્રવચન આપ્યું

3 / 5
આ ઉપરાંત ઉચ્છલ તાલુકાના મૌલીપાડા પ્રાથમિક શાળા, મોડેલ સ્કુલ ઉચ્છલ સહિતની શાળાઓમાં પણ એકતા દોડ યોજાઇ હતી

4 / 5
સમગ્ર તાપી જિલ્લામાં 158 શાળાઓમાં "યુનિટી રન" અને એકતા શપથ અંતર્ગત 26,367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ જોડાયા હતા

5 / 5

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

g clip-path="url(#clip0_868_265)">