આ છે ભારતની 6 સૌથી લાંબી ટ્રેન સફર, એક ટ્રેનની મુસાફરી છે 80 કલાકની
115,000 કિમીમાં ફેલાયેલા તેના વિશાળ નેટવર્ક સાથે ભારતીય રેલ્વે (Indian Railways) એ વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક છે. ભારતમાં 7349 સ્ટેશનો પરથી દરરોજ 20000 થી વધુ પેસેન્જર ટ્રેનો અને 7000 થી વધુ માલગાડી દોડે છે.
Latest News Updates
Most Read Stories