AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: શેરબજારમાં ઐતિહાસિક તેજીના સંકેત… વર્ષ 2026 સુધીમાં સેન્સેક્સ 1,00,000 ને પાર કરશે, આ એક અનુમાનથી રોકાણકારોમાં ઉત્સાહ

ગ્લોબલ બ્રોકરેજ ફર્મે ભારતીય શેરબજારને લઈને એક મોટી આગાહી કરી છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર આગામી કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ પર પહોંચી શકે છે.

| Updated on: Feb 06, 2026 | 8:24 PM
Share
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેરબજારને લઈને એક મોટું અનુમાન જાહેર કર્યું છે. બ્રોકરેજ ફર્મે તેના નવા અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર આગામી કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ પર પહોંચી શકે છે. ફર્મે વધુમાં ઉમેર્યું કે, BSE સેન્સેક્સ ડિસેમ્બર 2026 સુધીમાં 1,07,000 ના સ્તર સુધી પહોંચી શકે છે.

1 / 7
મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ભારતીય શેરબજાર હવે ઝડપથી મજબૂત થવા જઈ રહ્યું છે. કોવિડ પછી જે મોંઘવારી અને કડક નીતિઓ હતી, તે હવે હળવી થઈ રહી છે અને બજારને 'રી-રેટિંગ' એટલે કે નવું મૂલ્ય મેળવવાની તક મળી રહી છે.

2 / 7
મોર્ગન સ્ટેનલીના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ રિધમ દેસાઈ અને નયંત પારેખે જણાવ્યું હતું કે, RBI અને સરકાર મળીને વ્યાજ દરોમાં કાપ (Rate cut), બેંકના નિયમો હળવા કરવા, બજારમાં લિક્વિડિટી વધારવી, ટેક્સમાં ઘટાડો અને કેપિટલ ખર્ચમાં વધારો કરવા જેવા પગલાં લઈ રહી છે, જેનાથી અર્થતંત્રની ગતિ વધશે. આ ઉપરાંત, ચીન સાથેના સંબંધોમાં સુધારો અને નવા વ્યાપારિક કરારો પણ બજારને સપોર્ટ કરી રહ્યા છે.

3 / 7
1. ગ્રોથ સિગ્નલ: મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, ભારતીય કંપનીઓની કમાણીમાં વધારો થવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે, કંપનીઓના નફામાં સુધારાની પ્રબળ શક્યતા છે.

4 / 7
2. RBI પોલિસી: વિશ્લેષકોનું કહેવું છે કે, RBIની નીતિઓ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (નાણાકીય પ્રવાહ) અને લોન ગ્રોથને ટેકો આપશે. નોંધનીય છે કે, RBIએ તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ રેપો રેટ યથાવત રાખ્યો છે, જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે.

5 / 7
3. પોલિસી રિફોર્મ (નીતિગત સુધારા): મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ખાનગીકરણ (Privatization) સહિતની બીજી પહેલો લાગુ કરવામાં આવી રહી છે, જે આર્થિક વિકાસને વેગ આપશે.

6 / 7
4. ફોરેન બાયિંગ (વિદેશી ખરીદી): ઘણા મહિનાઓ સુધી વિદેશી રોકાણકારો (FPI) દ્વારા કરવામાં આવેલી વેચવાલી બાદ હવે સ્થિતિ નીચલા સ્તરે છે પરંતુ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે વિદેશી રોકાણમાં ફરીથી વધારો થવો જરૂરી છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market : 1 શેર પર 300 રૂપિયા કમાવાની તક, લાંબા સમયથી શાંત રહેલો આ શેર હવે કરશે ‘કમબેક’

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો

રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો

જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV

'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video

સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી

મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા

ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે

વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

g clip-path="url(#clip0_868_265)">