AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“રિસ્ક હૈ તો ઈશ્ક હૈ લાલા” થી લઈને ” મહેતાના રાજમાં માર્કેટમાં મજામાં” – ‘સ્કેમ 1992’ જોઈ હોય અને આ ફેમસ ડાયલોગ્સ યાદ ન હોય એવુ તો કેમ બને!

વર્ષ 2020માં કોરોના સમયે પ્રતિક ગાંધીની હર્ષદ મહેતાના જીવન આધારીત બનેલી સ્કેમ 1992 વેબસિરીઝે ધૂમ મચાવી હતી અને દર્શકોને પણ તે ખૂબ પસંદ આવી હતી. લોકોના ફોનની રિંગટોનમાં પણ આ વેબસિરીઝનું મ્યુઝિક સંભળાતુ હતુ. દર્શકોએ તેને ખૂબ વખાણી હતી અને તેના કેટલાક ડાયલોગ્સ તો લોકોની જીભે ચડી ગયા હતા. ક્યાં હતા એ ફેમસ ડાયલોગ્સ. લો વાંચો.

| Updated on: Feb 05, 2026 | 4:33 PM
Share
સ્કેમ 1992 વેબસિરીઝનો સૌથી વધુ ફેમસ થયેલો ડાયલોગ હતો, "રિસ્ક હૈ તો ઈશ્ક હૈ લાલા" આ ડાયલોગ તો એટલો ફેમસ થયો કે આજે પણ લોકો અવારનવાર બોલતા હોય છે.

1 / 8
બીજો સૌથી વધુ ફેમસ ડાયલોગ હતો "માર્કેટમાં સબસે બડા જોખિમ, જોખિમ ના લેને મે હૈ" ત્યારબાદ હતો "સક્સેસ ક્યાં હે ફેલ્યોર કે બાદ કા ચેપ્ટર"

2 / 8
જ્યારે આ ડાયલોગ તો તાળીમાર અને સિટીમાર ડાયલોગ બની ગયો હતો. “જબ જેબ મેં મની હો ના તો કુંડલી મેં શનિ હોને સે કોઈ ફરક નહીં પડતા”

3 / 8
“દેખો મૈં સિગરેટ નહીં પિતા પર જેબ મેં લાઇટર જરૂર રખતા હૂં… ધમાકા કરને કે લિયે”

4 / 8
“પ્રોફિટ દિખતા હૈ તો હર કોઈ ઝુકતા હૈ” ,  “ઇમોશન મેં ઇન્સાન હમેશા ગલતી કરતા હૈ”

5 / 8
“લોચા લફડા ઔર જલેબી ફાફડા… ઇસ્કો ગુજરાતી કી લાઈફ સે કોઈ નહીં નિકલ સકતા”

6 / 8
આજકાલ મોટાભાગના લોકો શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરતા થઈ ગયા છે ત્યારે ટિપ ઘણી મહત્વની થઈ જાય છે. ત્યારે હર્શદ મહેતાનો આ ડાયલોગ પણ ખૂબ ધૂમ મચાવે છે.  “ફ્રી મેં તો મૈં મેરે બાપ કો ભી ટીપ નહીં દેતા”

7 / 8
“યે બોમ્બે હૈ યહાં સબ બદલ જાયેગા પર સમુંદર નહીં ઔર મૈં ઇસ શેર માર્કેટ કા સમુંદર હી હૂં”

8 / 8

આવી જ લેટેસ્ટ વેબસિરીઝ વિશે વાંચવા- જાણવા માટે જોતા રહો TV9 Gujaratiનુ વેબ સિરીઝ પેજ

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ. આટલું તો ચાલતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ.

બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ

Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ

AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા

ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ

અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ

ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન

ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા

સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત

કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન

g clip-path="url(#clip0_868_265)">