AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20WC Breaking : ભારતીય ક્રિકેટ ટીમના આ ખેલાડીના થયા લગ્ન ,કોઈનું ચાલી રહ્યું છે ચક્કર જુઓ ફોટો

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICC એ કેપ્ટન્સ કાર્નિવલ અને ફોટોશૂટનું આયોજન કર્યું હતું. તો આજે આપણે જાણીએ કે,ભારતીય ક્રિકેટ ટીમના કેટલા ખેલાડી છે કુંવારા કોની ચાલી રહ્યું છે ચક્કર, ચાલો જાણીએ.

| Updated on: Feb 06, 2026 | 4:56 PM
Share
 સૂર્યકુમાર યાદવની પત્નીનું નામ દેવિશા શેટ્ટી છે. દેવિશા ડાન્સર કોચ અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર છે. દેવિશા અને સૂર્યકુમાર યાદવની મુલાકાત 2012માં મુંબઈમાં થઈ હતી. 2016માં બંન્ને લગ્નના બંધનમાં બંધાયા હતા.દેવિશા મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવને સપોર્ટ કરે છે.

1 / 13
સંજુ સેમસનની પત્ની ચારુલથા રેમેશ છે, જે કેરળના તિરુવનંતપુરમની રહેવાસી છે. બંન્નેના 22 ડિસેમ્બર, 2018ના રોજ લગ્ન થયા છે, બંન્નેની લવ સ્ટોરી કોલેજમાં શરુ થઈ હતી.

2 / 13
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની પત્નીનું નામ નેહા ખેડેકર છે. નેહા મુંબઈની રહેવાસી છે. તેમણે 12 ડિસેમ્બર 2020માં ચેન્નાઈમાં લગ્ન કર્યા હતા.નેહા લાઈમ લાઈટથી દુર રહે છે.

3 / 13
અક્ષર પટેલની પત્ની મેહા પટેલ છે,તે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. આ કપલે જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા હતા અને ડિસેમ્બર 2024માં તેમના પુત્ર, હક્ષ પટેલનું સ્વાગત કર્યું હતું. મેહા સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુક અને ફિટનેસ ટિપ્સ માટે જાણીતી છે,

4 / 13
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર ​​કુલદીપ યાદવે 4 જૂન, 2025 ના રોજ લખનૌમાં તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી હતી. કાનપુરની રહેવાસી આ વંશિકા ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ પૂર્ણ કર્યા પછી, (LIC) માં કામ કરી રહી છે.

5 / 13
હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક છે, જે એક સર્બિયન ડાન્સર, મોડેલ અને બોલિવૂડ અભિનેત્રી છે. 2020માં લગ્ન કર્યા પછી આ દંપતી 2024માં પરસ્પર સંમતિથી અલગ થઈ ગયું. તેમને એક પુત્ર, અગસ્ત્ય પંડ્યા છે, જેનો તેઓ સાથે ઉછેર કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે. ચાહકો બંન્નેની જોડી ખુબ પસંદ કરી રહ્યા છે

6 / 13
જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન છે, જે એક જાણીતી સ્પોર્ટ્સ એન્કર અને ટીવી પ્રેઝન્ટર છે. બંનેએ 15 માર્ચ, 2021ના ​​રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. તેઓ 2013 ની IPL દરમિયાન મળ્યા હતા અને પછીથી મિત્રો બન્યા. સપ્ટેમ્બર 2023માં પુત્ર અંગદનું સ્વાગત કર્યું.

7 / 13
ઇશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા છે, જે એક જાણીતી મોડેલ અને સોશિયલ મીડિયા પર્સનાલિટી છે. તે જયપુરની છે અને મિસ ઇન્ડિયા 2017 માં ફાઇનલિસ્ટ હતી. અદિતિ અને ઇશાન ઘણી વખત સાથે જોવા મળ્યા છે અને સોશિયલ મીડિયા પર એકબીજાની સિદ્ધિઓ માટે વારંવાર પ્રશંસા કરે છે.

8 / 13
 રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ ચૂકી છે. હવે આ બંન્ને ટુંક સમયમાં લગ્ન કરશે.એક ક્રિકેટની ફીલ્ડમાંથી આવે છે તો પ્રિયા સરોજ રાજકારણમાંથી આવે છે. પ્રિયા સરોજ દેશની બીજી સૌથી યુવા સાંસદ છે હાલમાં તે કેરાકત સીટ પરથી ધારાસભ્ય છે.

9 / 13
ક્રિકેટર વોશિંગ્ટન સુંદર અને અભિનેત્રી સાહિબા બાલીના ડેટિંગની અફવાઓ ચર્ચામાં રહે  છે.

10 / 13
ભારતીય ક્રિકેટર શિવમ દુબેની પત્નીનું નામ અંજુમ ખાન છે. તેમણે 16 જુલાઈ 2021ના રોજ હિન્દુ અને મુસ્લિમ બંને રીતરિવાજો સાથે લગ્ન કર્યા. અંજુમ એક મોડેલ અને અભિનેત્રી છે જે હિન્દી સીરિયલમાં કામ કરી ચૂકી છે. તેમને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી.

11 / 13
ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા હાલમાં અપરિણીત છે.જોકે, તે લૈલા ફૈઝલને ડેટ કરી રહ્યો હોવાના રિપોર્ટ છે, જે ઘણીવાર તેની સાથે જોવા મળે છે.

12 / 13
  ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ વિશે કોઈ જાહેર માહિતી ઉપલબ્ધ નથી.સોશિયલ મીડિયા પર તિલક વર્માના ઇન્દુ બર્મા સાથેના અફેર વિશે અફવાઓ ચાલી રહી છે.

13 / 13

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">