AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : ભારતીય ટીમમાં કયો ક્રિકેટર સૌથી વધુ શિક્ષિત, જાણો તમારો ફેવરિટ ક્રિકેટર કેટલું ભણેલો છે

T20WC Breaking : ભારતીય વર્લ્ડકપની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચાહકો જાણવા માંગે છે કે, ભારતીય ટીમમાં ક્યો ક્રિકેટર સૌથી વધારે ભણેલો ગણેલો છે અને ક્યો ખેલાડી ઓછી ભણેલો છે. તો આજે આપણે જોઈએ કે, કયો ખેલાડી ક્રિકેટ અને અભ્યાસ કરવામાં હોશિયાર છે.

| Updated on: Feb 05, 2026 | 3:25 PM
Share
સૂર્યકુમાર અશોક યાદવ ભારતીય ટીમનો કેપ્ટન છે.તેમણે મુંબઈની એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલમાં પોતાનું શિક્ષણ મેળવ્યું અને મુંબઈની પિલ્લાઈ કોલેજમાંથી બી.કોમ.ની ડિગ્રી મેળવી છે.તેમણે ઉત્તર પ્રદેશના વારાણસીમાં તેમના કાકા વિનોદ કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ.

1 / 14
સંજુ સેમસનનોના પિતા સેમસન વિશ્વનાથ, અગાઉ દિલ્હી પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ અને નિવૃત્ત ફૂટબોલ ખેલાડી હતા જેમણે સંતોષ ટ્રોફીમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું છે અને  તેણે દિલ્હીની રોઝરી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેને શાલીમાર બાગની ડીએલ ડીએવી મોડેલ સ્કૂલમાં એકેડેમીમાં કોચ યશપાલ હેઠળ તાલીમ આપવામાં આવી હતી

2 / 14
 ગુજરાતના નડિયાદમાં જન્મેલો અક્ષર પટેલ એક ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી હતો અને ક્રિકેટ રમતા પહેલા એન્જિનિયર બનવાની ઈચ્છા હતી. તેમણે એન્જિનિયરિંગ કરવા માટે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, તેમણે પોતાની વ્યાવસાયિક ક્રિકેટ કારકિર્દીને પ્રાથમિકતા આપવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.

3 / 14
 કુલદીપ યાદવે ઉત્તર પ્રદેશના કાનપુરમાં કરમ દેવી મેમોરિયલ એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કરતી વખતે તેનું ધ્યાન અભ્યાસ કરતા કિકેટમાં વધુ રહેતું હતુ. તેમણે ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો છે.

4 / 14
 સ્ટાર ઓલરાઉન્ડરે માત્ર 9 સુધીનો અભ્યાસ કર્યો છે.હાર્દિક પંડ્યાએ વડોદરાની એમકે હાઈસુકલમાં અભ્યાસ કર્યો છે. ધોરણ 9 પછી અભ્યાસ છોડી ક્રિકેટની કોચિંગમાં જોડાયો હતો.

5 / 14
જસપ્રીત બુમરાહની માતા પ્રિન્સીપાલ છે.જસપ્રીત  બુમરાહએ અમદાવાદની વસ્ત્રાપુરમાં નિર્માણ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમની માતા પ્રિન્સીપલ તરીકે કામ કરતી હતી.

6 / 14
 ઈશાન કિશને અભ્યાસ પટનાની પબ્લિક સ્કુલ ડીપીએસમાંથી કર્યો છે ત્યારબાદ પટનાની કોલજ ઓફ કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ઈશાન કિશન શાળામાં પણ ક્રિકેટ રમી ચૂક્યો છે.

7 / 14
રિંકુ સિંહે ફક્ત આઠમું ધોરણ પૂરું કર્યું. તે નવમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો અને ત્યારબાદ તેણે શાળા છોડી દીધી હતી.આજે તે એક ક્રિકેટર અને આંતરરાષ્ટ્રીય રમતમાં સફળતાના કારણે યુપીમાં એક અધિકારી પદ પણ સંભાળી રહ્યો છે,

8 / 14
ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પોતાનું પ્રારંભિક શિક્ષણ ચેન્નાઈની સેન્ટ બેડેની એંગ્લો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી મેળવ્યું.તેમણે ચેન્નાઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી BBAની ડિગ્રી મેળવી છે.

9 / 14
શિવમ દુબેએ મુંબઈની ફેમસ હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. શરૂઆતની કારકિર્દીમાં ખુબ સંઘર્ષ અને સખત મહેનત કરી છે.

10 / 14
અભિષેક શર્માએ દિલ્હી પબ્લિક સ્કુલમાં 12 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ અમૃતસરની ડીએવી કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

11 / 14
 વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ અભ્યાસ કર્યો છે.  તેમણે ચેન્નાઈની SRM યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તે આર્કિટેક્ટ તરીકે કામ પણ કરી ચૂક્યો છે. તેમના શોખ અને ક્રિકેટમાં આગળ વધારવા માટે તેમણે નોકરી છોડી દીધી.

12 / 14
 અર્શદીપે ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે જ્ઞાન જ્યોતિ પબ્લિક સ્કુલ ખરડમાંથી તેમજ ચંડીગઢની એસ ડી કોલેજ-32માંથી બીએની ડિગ્રી મેળવી છે.

13 / 14
 તિલક વર્મા પણ અભ્યાસમાં ખુબ હોશિયાર હતો. તેમણે હૈદરાબાદની ક્રિસેન્ટ મોડલ ઈગ્લિશ સ્કુલ અને ભારતીય વિદ્યા ભવન પબ્લિક સ્કુલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

14 / 14

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.અહી ક્લિક કરો

Follow Us
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે

Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો

ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા

અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ

વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય

અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video

ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું

પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ

ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો

અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

g clip-path="url(#clip0_868_265)">