AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Bachchan Net Worth : અભિષેક બચ્ચન સંપત્તિમાં પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનથી પાછળ, જુનિયર બચ્ચનની નેટવર્થ જાણો

Abhishek Bachchan Net Worth : સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન આજે પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો આજે જુનિયર બચ્ચનના જન્મદિવસ પર તેની પહેલી ફિલ્મ અને તેની નેટવર્થ તેમજ તેમની સાથે જોડાયેલી ખાસ વાતો વિશે જાણો.

| Updated on: Feb 05, 2026 | 11:06 AM
Share
દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને ફેમસ અભિનેત્રી જયા બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન પોતાના માતા-પિતાના રસ્તા પર ચાલ્યો છે. બોલિવુડમાં અભિનેતા તરીકે તેમણે કામ કર્યું છે. પરંતુ તેના માતા-પિતાની જેમ ઓળખ બનાવી શકયો નથી.

1 / 7
આજે અભિષેક બચ્ચન પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તો ચાલો આજે તેના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક રસ્પ્રદ વાતો જાણીએ. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચના દિકરા અભિષેક બચ્ચનનો જન્મ 5 ફેબ્રુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો છે.

2 / 7
અભિષેક બચ્ચને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સાથે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા.એશ્વર્યા માત્ર એક્ટિંગ જ નહી પરંતુ નેટવર્થ મામલે પણ પતિ અભિષેક બચ્ચનથી ખુબ આગળ છે.અભિષેક બચ્ચને મુંબઈમાંથી અભ્યાસ કર્યો છે. આગળના અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.

3 / 7
અભિષેક બચ્ચને પિતાની ફિલ્મ મેજર સાબ (1998)માં કામ કર્યું છે. અમિતાભ બચ્ચન ફિલ્મના પ્રોડ્યુસર હતા. વર્ષ 2002માં ફિલ્મ રેફ્યુઝીમાં અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતુ. તેની સાથે કરિના કપૂરે પણ ડેબ્યુ કર્યું હતુ. બોલિવુડ પર આ ફિલ્મ એવરેજ રહી હતી.

4 / 7
અભિષેક બચ્ચને 2014 માં પ્રો કબડ્ડી લીગ ટીમ, જયપુર પિંક પેન્થર્સ ખરીદીને રમતગમતમાં પ્રવેશ કર્યો. નોંધપાત્ર વાત એ છે કે, તે જ વર્ષે ટીમે તેનું પહેલું PKL ટાઇટલ જીત્યું. અભિષેકે ખુલાસો કર્યો કે આ રોકાણથી તેના રોકાણ કરતાં 100 ગણા વધુ નફો થયો. તે જ વર્ષે, તે એમએસ ધોની અને વીટા દાની સાથે ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ ચેન્નાઈયન એફસીના સહ-માલિક પણ હતા. ટીમે 2015 અને 2018 માં ISL ટાઇટલ જીત્યું.

5 / 7
અભિષેક તેના પિતાના પ્રોડક્શન હાઉસ AB કોર્પમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેણે "પા," "શમિતાભ," અને "ઘૂમર" જેવી ફિલ્મોથી સફળ નિર્માતા તરીકે પોતાની છાપ છોડી છે.

6 / 7
તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન હિટ કરતા ફ્લોપ ફિલ્મો વધારે આપી છે. રિપોર્ટ મુજબ તેનૂી નેટવર્થ 280 કરોડ રુપિયા છે. તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચનની નેટવર્થ એક રિપોર્ટ મુજબ 900 કરોડ રુપિયા છે.

7 / 7

અભિનેતા, પિતા , પત્ની અને દીકરીનું નામ એક જ રાશિ પર છે, દીકરા કરતા બાપની નેટવર્થ વધારે અહી ક્લિક કરો

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ

ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !

g clip-path="url(#clip0_868_265)">