AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nora Fatehi Net Worth : 1 ગીતમાં આવે છે 100 કરોડ વ્યુ,10 કરોડનું આલિશાન ઘર, 5 કરોડોની છે વેનિટી વાન

નોરા ફતેહીને શરૂઆતના દિવસોમાં ખૂબ જ મહેનત કરવી પડી હતી. પરંતુ આજે, તે ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતો ચહેરો છે. નોરા 6 ફેબ્રુઆરીએ તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે.

| Updated on: Feb 06, 2026 | 11:41 AM
Share
બોલિવુડની ડાન્સિંગ ક્વીન અને ફેમસ અભિનેત્રી નોરા ફતેહી આજે પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દીવસે આજે અમે તમને તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જણાવીશું. તેમજ તેની નેટવર્થ કેટલી છે. ચાલો જાણીએ.

1 / 7
ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ અને ડાન્સથી ધાક જમાવનારી નોરા ફતેહી રિયલ લાઈફમાં આલીશાન જિંદગી જીવે છે. તો ચાલો તેની રોયલ લાઈફસ્ટાઈલ વિશએ પણ જાણીએ. નોરા ફતેહીનું ઘર 10 કરોડનું છે. ઘરની સજાવટમાં કરોડોની પેન્ટિંગ કરી છે.

2 / 7
લક્ઝરી ઘરની સાથે-સાથે સેટમાં ભાગદોડ ભરી જિંદગીમાંથી બ્રેક લેવા માટે અભિનેત્રી પાસે એક લક્ઝરી વેનિટી વેન પણ છે. આ વેનિટી વેનની કિંમત 5 કરોડ રુપિયા છે. તેની પાસે 65 લાખની કિંમતની ગાડીઓ છે.

3 / 7
 લક્ઝરી કારની સાથે વેનિટી વેન સિવાય અભિનેત્રી મોંઘા બેગ પણ ખુબ પસંદ છે. નોરાની પાસે 7 લાખના હેન્ડબેગથી લઈ 51 લાખ સુધીનું બેગ છે.

4 / 7
જો આપણે ડાન્સિંગ ક્વીનની સંપત્તિ વિશે વાત કરીએ તો અંદાજે 40 કરોડની સંપત્તિ છે.

5 / 7
 અભિનેત્રી એક ગીત માટે 2-3 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. જાહેરાત સિવાય બ્રાન્ડ પ્રમોશન કરી કરોડોની કમાણી કરે છે.

6 / 7
નોરા ફતેહીના બોલિવૂડમાં ઘણા સુપરહિટ ગીતો છે. જેમાં "દિલબર," "ગર્મી," "કમરીયા," "નચ મેરી રાની," "ઓ સાકી સાકી," "કુસુ કુસુ," અને "એક તો કમ જીંદગાની" નો સમાવેશ થાય છે.

7 / 7

નોરા આઈટમ સોંગ માટે લે છે કરોડો રુપિયાનો ચાર્જ, આવો છે નોરા ફતેહીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ

Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર

ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ

અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું

Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર

ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે

મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'

g clip-path="url(#clip0_868_265)">