AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-silver Price Today : ગુરુવારે સોનાની ચમક વધી, ચાંદી પણ ચમકી, જાણે આજના ભાવ

Gold-silver Rate Today : સોનાના ભાવ ફરી વધવાના શરુ થયા છે, સતત ત્રીજા દિવસે સોનામાં તેજી જોવા મળી છે. ચાંદીએ પણ આજે સતત બીજા દિવસે તેને ટેકો આપ્યો છે. જાણો સોનાની ચમક કેમ વધી છે. જાણો અલગ અલગ શહેરોમાં કેટલો છે આજનો ભાવ..

| Updated on: Feb 05, 2026 | 9:50 AM
Share
સોનાના ભાવ ફરી વધવાના શરુ થયા છે, સતત ત્રીજા દિવસે સોનામાં તેજી જોવા મળી છે. ચાંદીએ પણ આજે સતત બીજા દિવસે તેને ટેકો આપ્યો છે. જાણો સોનાની ચમક કેમ વધી છે.

1 / 9
ડોલરની મજબૂતાઈ અને ઝડપી તેજી પછી નફા-બુકિંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો હવે નીચા સ્તરે ખરીદીને કારણે બંધ થઈ ગયો છે. ચાંદીમાં પણ સુધારો થયો છે. સોનાની વાત કરીએ તો, આજે સતત ત્રીજા દિવસે તેની ચમક વધી છે. આ ત્રણ દિવસમાં, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹6280 પ્રતિ દસ ગ્રામ અને 22 કેરેટ સોનું ₹5760 મોંઘુ થયું છે.

2 / 9
આજે  સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ ₹૧૦ નો વધારો થયો છે. ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં સતત બીજા દિવસે એક કિલો ચાંદી મોંઘી થઈ છે. આજે ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹10 નો વધારો થયો છે.

3 / 9
દિલ્લીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,600 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,310 છે. મુંબઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,450 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,160 છે.

4 / 9
કોલકાતામાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,450 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,160 છે.ચેન્નઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,570 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,49,010 છે.

5 / 9
બેંગલુરુમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,450 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,160 છે. હૈદરાબાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,450 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,160 છે.

6 / 9
લખનઉમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,600 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,310 છે. પટનામાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,500 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,210 છે.

7 / 9
અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,500 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,210 છે.જયપુરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,600 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,46,310 છે.

8 / 9
બે દિવસના સતત ઘટાડા પછી, ચાંદી સતત બીજા દિવસે વધી છે. 1 ફેબ્રુઆરીની સ્થિરતાને સામેલ કરીને, સતત પાંચ દિવસમાં એક કિલો ચાંદી ₹1.30 લાખ સસ્તી થઈ હતી, અને હવે તે સતત બે દિવસમાં ₹40,100 મોંઘી થઈ ગઈ છે.

9 / 9

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો

Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે

અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ

કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો

કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે

જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન

અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ

Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!

ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના

વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ

g clip-path="url(#clip0_868_265)">