Upcoming IPOs Next Week: 2 ડિસેમ્બરથી મળશે કમાણીનો મોકો, ખુલી રહ્યા છે આ 3 IPO, જાણો ડિટેલ
ભારતીય શેરબજારમાં ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું ઘણું નફાકારક બની શકે છે, 2 ડિસેમ્બરથી તમને ત્રણ નવા IPOમાં રોકાણ કરવાની તક મળશે. ચાલો તમને જણાવીએ કે તમે કયા IPOમાં રોકાણ કરી શકો છો. 3જી ડિસેમ્બરના રોજ NSE SME પર C2C એડવાન્સ સિસ્ટમ્સ અને રાજપૂતાના બાયોડીઝલનું લિસ્ટિંગ થશે. આભા પાવર એન્ડ સ્ટીલ અને એપેક્સ ઇકોટેકના શેર 4 ડિસેમ્બરે NSE SME પર લિસ્ટ થશે.
Most Read Stories