National Pollution Control Day 2024 : 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, જાણો કેટલીક મહત્વપૂર્ણ બાબતો
National Pollution Control Day 2024 : 1984 ની ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ પ્રદૂષણના જોખમો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.
Most Read Stories