જય શાહે ચેમ્પિયન્સ ટ્રોફીના નિર્ણય પહેલા ICCની ખુરશી સંભાળી, જુઓ ફોટો
જય શાહે આઈસીસી અધ્યક્ષના રુપમાં પોતાનો કાર્યકાળ શરુ કરી દીધો છે. તેમણે 27 ઓગસ્ટ 2024ના રોજ આઈસીસીના નવા ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી. અત્યાર સુધી જય શાહ બીસીસીઆઈના સચિવના રુપમાં કામ કરી રહ્યા હતા. તે આઈસીસીના ચેરમેન બનનાર 5મો ભારતીય છે.
Most Read Stories