Instagram પર હવે કોઈ નહીં વાંચી શકે તમારી “ચેટ” ! આ રીતે કરો મેસેજને “Hide”, જાણો સરળ ટ્રિક

જો તમારા ઇન્સ્ટાગ્રામ પર કોઈ ખાસ ચેટ્સ છે જે તમે કોઈ બીજુ વાંચે તે ઈચ્છાતા નથી, તો તમે આ ખાસ ચેટ્સ છુપાવી શકો છો. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ તમને "હાઈડ ચેટ" નો ઓપ્શન આપતું નથી, પરંતુ એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારી ચેટને હાઈડ કરી શકો છો.

| Updated on: Dec 02, 2024 | 11:17 AM
Instagram તેના યુઝર્સને વધુ વ્યસ્ત અને ખુશ રાખવા માટે કોઈ તક છોડતું નથી. દરરોજ તે તેના યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતુ રહે છે. ત્યારે મોટાભાગના લાકો ઈન્સ્ટાગ્રામ યુઝ કરે છે અને તેના પર ચેટ પણ કરતા હોય છે. ત્યારે તમારી ચેટ કોઈ બીજા વાંચી ના લે તે માટે એક ગજબનું ટ્રિક લઈને આવ્યા છે.

1 / 5
જો તમારા ઇન્સ્ટાગ્રામ પર કોઈ ખાસ ચેટ્સ છે જે તમે કોઈ બીજુ વાંચે તે ઈચ્છાતા નથી, તો તમે આ ખાસ ચેટ્સ છુપાવી શકો છો. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ તમને "હાઈડ ચેટ" નો ઓપ્શન આપતું નથી, પરંતુ એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારી ચેટને હાઈડ કરી શકો છો. ચાલો જાણીએ કે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કેવી રીતે છુપાવી શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર તમારી ચેટને છુપાવવાની બે રીત છે ચાલો અહીં જાણીએ.

2 / 5
ઇન્સ્ટાગ્રામ વેનિશ મોડનો ઉપયોગ : સૌથી પહેલા એન્ડ્રોઈડ અથવા આઈફોન પરઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો અને ચેટ પર જાઓ. હવે તમે જે ચેટને છુપાવવા અથવા હાઈડ કરવા માંગો છો તેને ખોલો. ચેટ્સ છુપાવવા માટે વેનિશ મોડ શરુ કરો. તેને શરુ કરવા માટે ફક્ત ઉપરની તરફ સ્વાઇપ કરો. હવે તમે તમારી વાતચીત ચાલુ રાખી શકો છો. તમે આ મોડમાં GIF, ફોટા અને વિડિયો પણ શેર કરી શકો છો, જે એકવાર જોયા પછી તેમાંથી ચેટ, ફોટા બધુ જ અદૃશ્ય થઈ જશે.પણ હા તે મેસેજ કે ફોટા તમે ફરી નહીં જોઈ શકો. જે બાદ તેને ફરી ઉપર તરફ સ્વાઈપ કરશો તો વેનિશ મોડ બંધ થઈ જશે.

3 / 5
ચેટ છુપાવવાની બીજી રીત : સૌપ્રથમ તમારી પ્રોફાઇલ ખોલો અને ઉપરના જમણા ખૂણામાં ત્રણ લાઈન પર ટેપ કરો. અહીં નીચે તરફ તમને Messages and story repliesનો ઓપ્શન મળશે તેને ટેપ કરો જે બાદ તમને Security alertનું ઓપ્શન દેખાશે તેના પર ટેપ કરો અને તે પછી જે બે ઓપ્શન દેખાય તે બન્નેને ઓન કરી દો. આમ તમારું અકાઉન્ટ કોઈ અન્ય ડિવાઈસ પર ઓન થશે તો તેની અલર્ટ તમને તમને મળી જશે.

4 / 5
ત્રીજી રીત : સૌપ્રથમ તમારી પ્રોફાઇલ ખોલો અને ઉપરના જમણા ખૂણામાં ત્રણ મેનુ લાઇન પર ટેપ કરો. પછી Settings > Account > Switch Account Type > Switch to Business Account પર ક્લિક કરો. એકવાર સ્વિચ કર્યા પછી, મેસેજ વિભાગ પર જાઓ અને તમે છુપાવવા માંગો છો તે ચેટ ખોલો અને પાછી બંધ કરી દો. હવે 'મૂવ ટુ જનરલ' વિકલ્પ પર ટેપ કરો. આ પછી સેટિંગ્સ પર પાછા જાઓ અને પર્સનલ એકાઉન્ટ પર સ્વિચ કરો, તમારી તે બધી ચેટ્સ અદૃશ્ય થઈ જશે. આ ચેટ્સ પાછી મેળવવા માટે, તમારે તમારા એકાઉન્ટને તમારા Business એકાઉન્ટમાં પાછું ફેરવવું પડશે અને તે ચેટને "જનરલ" થી "પ્રાઈમરી" માં ખસેડવાની જરૂર પડશે. આ રીતે તમે તમારી હાઇલાઇટ કરેલી ચેટ પર ફરીથી જઈ શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">