Gold And Silver Rate Today: 15 મિનિટમાં જ 900 રૂપિયા સસ્તું થયું સોનું , ચાંદીમાં 1200 રૂપિયાનો ઘટાડો
નિષ્ણાતોના મતે ડૉલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડોલર મજબૂત થઈ રહ્યો છે. બીજી તરફ ટ્રમ્પે શપથ બાદ કેટલાક દેશો પર ટેરિફ વધારવાની વાત કરી છે.
Most Read Stories