Railway Share: રેલવેના આ નાના શેરે કરી કમાલ, કિંમત 4700% વધી, શેર 19 પૈસાથી વધીને 9 રૂપિયા પર પહોંચ્યો શેર
શેરબજારમાં રેલવેને સાથે જોડાયેલી ઘણી કંપનીઓના શેરમાં રોકાણકારોએ રસ દાખવ્યો છે. જો કે, આ ક્ષેત્રમાં IRFC, RailTel, IRCTC, IRCON ઇન્ટરનેશનલ અને જ્યુપિટર વેગન્સ સહિત ઘણા મોટા PSU અને ખાનગી કંપનીઓ છે.
Most Read Stories