Travel tips : ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણો મહત્વની વાત

જો તમને ઉજ્જૈન એટલે કે મહાકાલના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ચાલો જાણીએ ઉજ્જૈન કઈ રીતે પહોંચશો. ઓછા બજેટમાં તમે ઉજ્જૈન ફરી શકશો. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

| Updated on: Dec 01, 2024 | 4:49 PM
મધ્યપ્રદેશની તીર્થ નગરી ઉજ્જૈનમાં જો તમે મહાકાલેશ્વર ધામના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ચાલો જાણીએ કઈ રીતે તમે ઉજ્જૈન પહોંચી શકો છો. મહાશિવરાત્રીના દિવસે ભક્તોની મોટી ભીડ જોવા મળતી હોય છે.

1 / 6
તો તમે ગુજરાતથી બસ,ટ્રેન કે પછી પ્રાઈવેટ કાર લઈને પણ ઉજ્જૈન પહોંચી શકો છો. આ બધાથી બેસ્ટ ટ્રેનની મુસાફરી રહેશે. ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર માત્ર 2 કિલોમીટર દુર આવેલું છે.  તમને અમદાવાદથી બસ અને ટ્રેન સરળતાથી મળી જશે.

2 / 6
તમે સરળતાથી ટેક્સી કેબ કે પછી રિક્ષા કરીને મંદિર પહોંચી શકો છો. જો તમારે ચાલીને જવાનો પ્લાન છે. તો રસ્તામાં શોપિંગ માટે અનેક દુકાનો આવેલી છે. જેની મુલાકાત લેતા લેતા મંદિરે સરળતાથી પહોંચી જશે.

3 / 6
ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ મંદિરમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. અહિ ભસ્મ આરતીનું પણ ધાર્મિક મહત્વ છે.

4 / 6
ઉજ્જૈન રેલવે સ્ટેશનની આસપાસ તમને અનેક હોટલો પણ રહેવા માટે મળી જશે. તેમજ તમે આશ્રમમાં પણ રહેવાનો પ્લાન બનાવી શકો છો. જમવા માટે તમને ઉજ્જૈન મંદિરની બહાર અવનવી વાનગીઓ મળી રહેશે.

5 / 6
ઉજ્જૈન શહેરમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે, જ્યારે ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે. ઉજ્જૈન ખૂબ જ સુંદર શહેર છે. આ શહેર મોક્ષ પ્રદાન કરનારા સાત શહેરોમાંનું એક હોવાનું કહેવાય છે. મહાકાલેશ્વર મંદિર ઉપરાંત અહીં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">