01 December 2024

Photo : Instagram

શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્ય ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે

01 December 2024

Photo : Instagram

શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના 4 ડિસેમ્બરના રોજ લગ્ન છે

01 December 2024

Photo : Instagram

લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે

Photo : Instagram

અભિનેત્રીએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની પરંપરાગત જ્વેલરી પહેરી હતી

Photo : Instagram

રાતા વિધિ તેલુગુ પરંપરાઓમાં લગ્ન પૂર્વેની એક મહત્વપૂર્ણ વિધિ છે

Photo : Instagram

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની પીઠી સેરેમનીના ફોટો વાયરલ થયા

Photo : Instagram

અભિનેત્રીની બહેન સામંથાએ પીઠીના ફંક્શનના ફોટો શેર કર્યા

Photo : Instagram

શોભિતા ધુલીપાલાએ પીળી સાડી પહેરી છે

Photo : Instagram

શોભિતા ધુલીપાલા તેના પરિવાર સાથે રાતા સેરેમની અને મંગલ સ્નાનમ સેરેમની એન્જોય કરતા જોવા મળી હતી

Photo : Instagram

નાગા ચૈતન્ય અને શોભિતાની સગાઈ ઓગસ્ટ મહિનામાં થઈ હતી