AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે પૃથ્વી પરનું સૌથી ઠંડું સ્થળ, – 89 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે તાપમાન

હાલમાં ઠંડીની સિઝન ચાલી રહી છે, ત્યારે આપણા દેશના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી પડી રહી છે. જો કે ઉત્તર ભારતના લોકો જ્યારે કડકડતી ઠંડી પડે છે ત્યારે કંપી ઉઠે છે, શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી ઠંડું સ્થળ કયું છે ? દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં તમે જાવ તો થોડા જ સમયમાં જામી જશો. ત્યારે આ લેખમાં આ જગ્યા વિશે જાણીશું.

| Updated on: Dec 01, 2024 | 7:30 PM
Share
હાલમાં ઠંડીની સિઝન ચાલી રહી છે, ત્યારે આપણા દેશના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી પડી રહી છે. જો કે ઉત્તર ભારતના લોકો જ્યારે કડકડતી ઠંડી પડે છે ત્યારે કંપી ઉઠે છે, શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી ઠંડું સ્થળ કયું છે ?

1 / 6
વિશ્વનું સૌથી ઠંડું સ્થળ એન્ટાર્કટિકા ખંડ પર સ્થિત વોસ્ટોક સ્ટેશન છે. આ એક રશિયન રિસર્ચ સ્ટેશન છે અને અહીં 21 જુલાઈ, 1983ના રોજ - 89.2 ડિગ્રી સેલ્સિયસનું રેકોર્ડ તાપમાન નોંધાયું હતું. આ તાપમાન એટલું ઓછું છે કે તેની કલ્પના પણ કરી શકાતી નથી.

2 / 6
તમને જણાવી દઈએ કે વોસ્ટોક સ્ટેશન એન્ટાર્કટિકાના મધ્યમાં આવેલું છે, જે વિશ્વનો સૌથી ઠંડો અને સૂકો ખંડ છે. આ સ્ટેશનની શોધ 1957માં સોવિયત સંઘના વૈજ્ઞાનિકોએ કરી હતી.

3 / 6
અહીં સરેરાશ તાપમાન -55 ડિગ્રી સેલ્સિયસ છે. આ જગ્યાએ કોઈ વૃક્ષો, છોડ કે પ્રાણીઓ જોવા મળતા નથી. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો પૃથ્વીના ઈતિહાસ વિશે જાણવા માટે અહીં સંશોધન કરે છે.

4 / 6
આ સ્ટેશન દરિયાની સપાટીથી લગભગ 3500 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જેમ જેમ ઊંચાઈ વધે છે તેમ તાપમાન પણ ઘટે છે. એન્ટાર્કટિકા ધ્રુવીય પ્રદેશમાં સ્થિત છે, જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા નથી. તેથી તાપમાન નીચું રહે છે.

5 / 6
આ સ્ટેશન પર વૈજ્ઞાનિકો રહે છે, પરંતુ તેમના માટે અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમને ખાસ પ્રકારનાં કપડાં અને સાધનોનો ઉપયોગ કરવો પડે છે જેથી તેઓ આવી ઠંડીમાં ટકી શકે. (Image - freepik)

6 / 6
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">