Priyanka nick Love story : વિદેશી બોયનું આ રીતે આવ્યું દેશી ગર્લ પર દિલ, લવ સ્ટોરી છે ખુબ જ ક્યુટ

પ્રિયંકા ચોપરા બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ પોતાનું નામ કમાય ચૂકી છે. પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે 1 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિકના લગ્નને 6 વર્ષ પૂર્ણ થયા છે.

| Updated on: Dec 01, 2024 | 3:58 PM
પ્રિયંકા અને નિક વર્ષ 2016માં પહેલી વખત મળ્યા હતા.નિકે આ સબંધની શરુઆત કરી હતી. તેમણે અભિનેત્રીની કો-સ્ટારને એક મેસેજ કરીને કહ્યું હતુ કે, પ્રયિંકા ખુબ જ સુંદર છે.

1 / 6
ત્યારબાદ નિકે પ્રિયંકાના સોશિયલ મીડિયા પર મેસેજ કરી મળવા માટે કહ્યું હતુ. પ્રિયંકાએ મેસેજનો રિપ્લાય આપી ત્યારબાદ બંન્ને એકબીજાને મોબાઈલ નંબર આપ્યા હતા અને વાતચીત શરુ થઈ હતી. વર્ષ 2017માં બંન્ને પહેલી વખત મેટ ગાલાના રેડ કાર્પેટ પર કપલ તરીકે જોવા મળ્યા હતા.

2 / 6
આ રીતે બંન્નેની ક્યુટ લવ સ્ટોરી નિકે પોતાની લેડીલવ પ્રિયંકાને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતુ. નિકે ઘૂંટણ પર બેસી પોતાની લેડી લવને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ.

3 / 6
22 જૂન 2028ના રોજ પ્રિયંકા અને નિકની સગાઈ કરી હતી.તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. 19 જુલાઈ 2018ના રોજ બંન્ને પોતાના સંબંધોને જાહેર કર્યા હતા. પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ઉંમરમાં ભલે 10 વર્ષનો તફાવત હોય, પરંતુ તેઓ હંમેશા પરફેક્ટ કપલ ગોલ આપે છે.

4 / 6
 પ્રિયંકા અને નિકે 2 રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઉદયપુરના ઉમ્મેદ ભવનમાં બંન્ને હિન્દુ અને કિશ્ચિયન રીતિ -રીવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બંન્નેના નજીકના પરિવારના સભ્યો સામેલ થયા હતા.

5 / 6
 લગ્નના 4 વર્ષ બાદ નિક અને પ્રિયંકાની લાઈફમાં દીકરી માલતી મેરીનું સ્વાગત કર્યું હતુ. પ્રિયંકા અને નિકે જાન્યુઆરી 2022ના રોજ દીકરીનો જન્મ થયો છે. માલતીનો જન્મસ સરોગસી દ્વારા થયો છે. એક્ટ્રેસની મિસ વર્લ્ડ બનવાથી લઈને હોલીવુડ સુધીની સફર શાનદાર રહી છે.પ્રિયંકા અને નિક જોનસ તેમની હેપ્પી ફેમિલી સાથે એન્જોય કરતા જોવા મળે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">