Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બહેનના લગ્ન પર ભાવુક થયો સૂર્યકુમાર યાદવ , ફોટો શેર કરી કહી દિલની વાત

સૂર્યકુમાર યાદવની બહેન દીનલ યાદવે એન્જિનિયર કૃષ્ણ મોહન સાથે લગ્ન કર્યા છે. જેના ફોટો સામે આવ્યા છે. આ સાથે ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પણ ભાવુક થઈ એક પોસ્ટ શેર કરી છે.

| Updated on: Dec 02, 2024 | 11:16 AM
સૂર્યકુમાર યાદવ ટી20 ક્રિકેટમાં વિસ્ફોટક બેટિગ માટે જાણીતો છે.તે ભારતીય ટી20 ટીમનો કેપ્ટન છે અને તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા  શાનદાર પ્રદર્શન પણ કરી રહી છે. સૂર્યકુમારની બહેન દીનલ યાદવ એન્જિનિયર કૃષ્ણ મોહન સાથે લગ્ન કર્યા છે. જેના પર સૂર્યાએ તેને શુભકામના પાઠવી છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

1 / 5
સૂર્યકુમાર યાદવે ઈન્સ્ટાગ્રામ પર બહેનના લગ્ન પર લખ્યું બાળપણ થી લઈ સુંદર દુલ્હનના રુપમાં તુ બધા માટે હંમેશા ખુશી અને પ્રેમનો સ્ત્રોત રહી છે. હવે તને એક નવા સફરની શરુઆત કરતી જોઈ ઉત્સાહિત છું. તમને બંન્નેને પ્રેમ, હસી અને ખુશી ભરેલી જિંદગી માટે શુભકામનાઓ.

2 / 5
પારિવારિક સમારહોના કારણે સૂર્યકુમાર યાદવે 2 અઠવાડિયાનો ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. સૂર્યકુમાર યાદવ  3 ડિસેમ્બરના રોજ આંધ્રપ્રદેશ વિરુદ્ધ રમાનારી મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં વાપસી કરી શકે છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ સંભાળે તેવી આશઆ ઓછી છે.

3 / 5
સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. તેમણે ભારત માટે 37 વનડે મેચમાં 773 રન અને 78 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 2570 રન બનાવ્યા છે. તેમજ ટીમ માટે એક ટેસ્ટ મેચ પણ રમી છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામ પર 4 સદી પણ છે.

4 / 5
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. આ સિરીઝમાં ભારતીય ટીમે 3-1થી જીત મેળવી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">