AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Semiconductor Stock : આ છે ભારતના સેમિકન્ડક્ટર સ્ટોક્સ, દેશની પહેલી ચિપ લોન્ચ થતા, શેરની ઉઠી ચર્ચા

'વિક્રમ' ને માત્ર એક તકનીકી સિદ્ધિ જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે અવકાશ મિશન અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિશ્વસનીય કામગીરી આપી શકે છે.

| Updated on: Sep 02, 2025 | 4:07 PM
Share
ભારતમાં લાંબા સમયથી જે 'સેમિકન્ડક્ટર સ્વ-નિર્ભરતા' વિશે વાત કરવામાં આવી રહી હતી તે હવે વાસ્તવિકતા બની ગઈ છે. સેમિકોન ઇન્ડિયા 2025 ઇવેન્ટ દરમિયાન, દેશનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી 32-બીટ માઇક્રોપ્રોસેસર 'વિક્રમ' વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેજ પર સોંપવામાં આવ્યું હતું. તેને ઇસરોની સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેનું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પ્રતીક વિક્રમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

1 / 6
'વિક્રમ' ને માત્ર એક તકનીકી સિદ્ધિ જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે અવકાશ મિશન અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિશ્વસનીય કામગીરી આપી શકે. સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં આ ભારતની પ્રથમ મોટી સિદ્ધિ છે, જે આગામી વર્ષોમાં દેશની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

2 / 6
વિક્રમની ચર્ચા વચ્ચે સેમિકન્ડક્ટરના શેર અંગે લોકો જાણવા માંગે છે કે કયા કયા શેર છે અને હવે ખરીદવાથી શું ફાયદો થશે. ત્યારે ચાલો જાણીએ સેમિકન્ડટરના કેટલા શેર છે.

3 / 6
CG સેમીએ ચિપ ઉત્પાદન શૃંખલામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતની પ્રથમ સ્થાનિક રીતે પેકેજ્ડ ચિપ ટૂંક સમયમાં ગુજરાતના સાણંદ સ્થિત તેની પાયલોટ લાઇનથી બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટ દરરોજ 5 લાખ (0.5 મિલિયન) ચિપ્સનું ઉત્પાદન કરવામાં સક્ષમ હશે. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને જિતિન પ્રસાદે કહ્યું છે કે આ પ્રોજેક્ટની પહેલી ચિપ ડિસેમ્બર 2025 સુધીમાં ઉપલબ્ધ થશે.

4 / 6
આ સિવાય માર્કેટમાં ઘણા શેર છે જે સેમીકન્ડક્ટર છે જેમાં Tata Elxsi, ડિક્સન ટેકનોલોજી, સ્પેલ સેમિકન્ડક્ટર, RRP સેમિકન્ડક્ટર, CG પાવર, ASM Technologies Ltd, RIR Power Electronics Ltd, MosChip Technologies Ltd સહિત ઘણી કંપનીઓ છે જેમના શેર છે. તેમાંથી આજે સ્પેલ સેમિકન્ડક્ટરનો શેર 19% વધ્યો છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે રોકાણ કરતા પહેલા જે તે એક્સપર્ટની સલાહ લઈને જ રોકાણ કરવું.

6 / 6

Gold Price Today: આસમાને પહોચ્યોં સોનાનો ભાવ, જાણો આજના 22 અને 24 કેરેટ સોનાની કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">