68,000 વસ્તી ધરાવતા ભારતના આ કેન્દ્રશાસિત પ્રદેશમાં નથી એક પણ પ્રાઇવેટ સ્કૂલ

દેશમાં પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા વધી રહી છે, દેશમાં સરકારી સ્કૂલો કરતા પ્રાઇવેટ સ્કૂલની સંખ્યા વધુ છે, પરંતુ શું તમે દેશના એ કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણો છો જ્યાં એક પણ પ્રાઇવેટ શાળા નથી.

| Updated on: Aug 06, 2024 | 8:07 PM
દેશમાં પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા વધી રહી છે, દેશમાં સરકારી સ્કૂલો કરતા પ્રાઇવેટ સ્કૂલની સંખ્યા વધુ છે, પરંતુ શું તમે દેશનામ એ કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણો છો જ્યાં એક પણ પ્રાઇવેટ શાળા નથી.

1 / 5
દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં એક પણ પ્રાઇવેટ સ્કૂલ નથી. લક્ષદ્વીપમાં આવેલી તમામ 45 સ્કૂલો સરકારી છે, જ્યાં લક્ષદ્વીપના બાળકો શિક્ષણ મેળવે છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ પ્રાઇવેટ સ્કૂલ નથી.

2 / 5
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. આ આંકડા 2021-22ના છે. દેશમાં કુલ સંખ્યા 10,32,570 સરકારી અને 3,37,499 પ્રાઇવેટ સ્કૂલો છે.

3 / 5
લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે માત્ર 32.62 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ ટાપુ પર્યટનની દૃષ્ટિએ ખૂબ જ સુંદર છે. આ સુંદર ટાપુની રાજધાની કાવારત્તી છે. લક્ષદ્વીપ કુલ 36 નાના ટાપુઓથી બનેલું છે, જેમાંથી 10 ટાપુઓ પર લોકો રહે છે.

4 / 5
લક્ષદ્વીપ આપણા દેશનો મહત્વનો ભાગ છે. જે ભારતની સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીંથી કોઈપણ જહાજ પર દૂર દૂર સુધી નજર રાખી શકાય છે. ત્યારે ભારત લક્ષદ્વીપ પર પણ મજબૂત બેઝ તૈયાર કરી રહ્યું છે, જેથી કોઈપણ દેશના નાકામ દરિયાઇ ઈરાદાઓ પર નજર રાખી શકાય.

5 / 5
Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

g clip-path="url(#clip0_868_265)">