પારસી સમુદાયમાં માણસના મૃતદેહના અગ્નિસંસ્કાર કે દફનાવવામાં નથી આવતા, પરંતુ આ રીતે કરાય છે અંતિમવિધિ
ભારતમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે. જેમની પરંપરાઓ એક બીજાથી ભિન્ન છે. ભારતમાં પારસી સમુદાયના લોકોની સંખ્યા જો કે વધારે નથી. પરંતુ તેમના યોગદાનનું એક આગવુ મહત્વ છે. પારસી ધર્મમાં અંતિમ સંસ્કાર કરવાની રીતે અન્ય ધર્મથી અલગ છે. પારસીમાં માણસનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતા. તેમજ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મૃતદેહને દફનાવતા પણ નથી.
Most Read Stories