શેર હોય તો આવો! કંપનીએ 1 શેર પર આપ્યા 6 બોનસ શેર, માત્ર 1 વર્ષમાં 1 લાખના બનાવ્યા 35 લાખ, જાણો તે કંપની વિશે
આ કંપનીના શેરે એક વર્ષમાં 24 રૂપિયાથી વધીને 870 રૂપિયા થઈ ગયા છે. એક વર્ષમાં કંપનીના શેરમાં 3300 ટકાથી વધુનો વધારો થયો છે. કંપનીના શેરોએ 1 વર્ષમાં 1 લાખ રૂપિયાની કિંમતને 35 લાખ રૂપિયા બનાવી દીધા છે અને રોકાકારોને માલામાલ કર્યા છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના રોજ કંપનીના શેર 146.38 રૂપિયા પર હતા.
![કેસર ઈન્ડિયા નામની નાની કંપનીએ માત્ર એક વર્ષમાં જ શેરબજારમાં હલચલ મચાવી દીધી છે. કેસર ઈન્ડિયાના શેરમાં રોકાણ કરનારા રોકાણકારો એક વર્ષમાં જ અમીર બની ગયા છે. કંપનીના શેર એક વર્ષમાં 24 રૂપિયાથી વધીને 870 રૂપિયા થઈ ગયા છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/share-market-1-14.jpg?w=1280&enlarge=true)
1 / 9
![કેસર ઈન્ડિયાના શેરે 1 વર્ષમાં રોકાણકારોને 3300 ટકા કરતા વધુ વળતર આપ્યું છે. હાલમાં જ કંપનીએ તેના રોકાણકારોને 6:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યા છે. એટલે કે, કંપનીએ દરેક શેર માટે 6 બોનસ શેરનું વિતરણ કર્યું છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/share-market-33-9.jpeg)
2 / 9
![કેસર ઈન્ડિયાનો શેર 30 જૂન, 2023ના રોજ 24.44 રૂપિયા પર હતો. કંપનીના શેર 14 જૂન, 2024ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 873.05 રૂપિયા પર બંધ થયો હતો. કેસર ઈન્ડિયાના શેરમાં એક વર્ષમાં 3300 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/share-markettgg-11.jpeg)
3 / 9
![જો કોઈ વ્યક્તિએ 30 જૂન, 2023ના રોજ કેસર ઈન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો હાલમાં 1 લાખ રૂપિયામાં ખરીદેલા શેરનો ભાવ 35.70 લાખ રૂપિયા થયું હોત.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/share-market-11-23.jpg)
4 / 9
![આ વર્ષે અત્યાર સુધીમાં કેસર ઈન્ડિયાના શેરમાં જબરદસ્ત વધારો થયો છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના રોજ કંપનીના શેર 146.38 રૂપિયા પર હતા.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/share-market-23-19.jpg)
5 / 9
![કેસર ઈન્ડિયાનો શેર 14 જૂન, 2024ના રોજ 873.05 રૂપિયા પર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 500 ટકાથી વધુનો વધારો થયો છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/bonus-share-2-8.jpg)
6 / 9
![છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 330 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં કેસર ઇન્ડિયાનો શેર 37 ટકાથી વધુનો વધારો થયો છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/bonus-share-4-14.jpg)
7 / 9
![રિયલ એસ્ટેટ કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 952 રૂપિયા છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 24.47 રૂપિયા છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/bonus-share-5-12.jpg)
8 / 9
![નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/share-market-2-18.jpg)
9 / 9
Latest News Updates
![કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Gulbadin-Naib-1.jpg?w=670&ar=16:9)
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
![હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું? હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-how-can-i-remove-dark-tan-from-my-hands-1719285780-1.jpeg?w=670&ar=16:9)
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
![જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-silver-jewwellery-6.jpg?w=670&ar=16:9)
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
![Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Mount-Abu-1.jpg?w=670&ar=16:9)
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
![કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-Plant-in-Pot-Banana-Plant-6-1.jpg?w=670&ar=16:9)
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
![કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-111199855.jpg?w=670&ar=16:9)
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ