સોનાથી પણ મોંઘું છે આ બિસ્કિટ, કિંમત એટલી છે કે આવી જશે લક્ઝરી કાર

જો આપણે બિસ્કીટના પેકેટ વિશે વાત કરીએ, તો સામાન્ય રીતે તેની કિંમત રૂપિયા 50, 100, 500 કે વધુમાં વધુ 1000 હોઈ શકે. પરંતુ અમે જે બિસ્કીટની વાત કરી રહ્યા છીએ તેની કિંમત લાખોમાં છે. આ બિસ્કીટની કિંમત એટલી છે કે આ રકમથી તમે લક્ઝરી કાર ખરીદી શકો છો. આ લેખમાં તેના વિશે વધુ જાણીએ.

| Updated on: Jun 24, 2024 | 3:28 PM
જો આપણે બિસ્કીટના પેકેટ વિશે વાત કરીએ, તો સામાન્ય રીતે તેની કિંમત રૂપિયા 50, 100, 500 કે વધુમાં વધુ 1000 હોઈ શકે. પરંતુ અમે જે બિસ્કીટની વાત કરી રહ્યા છીએ તેની કિંમત લાખોમાં છે. આ બિસ્કીટની કિંમત એટલી છે કે આ રકમથી તમે લક્ઝરી કાર ખરીદી શકો છો.

1 / 6
જો તમે વિચારી રહ્યા છો કે આ બિસ્કિટ બનાવવામાં ઘણી કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તમે ખોટા છો. સામાન્ય બિસ્કિટની જેમ આ બિસ્કિટ પણ લોટ, પાણી અને ખાંડમાંથી બનાવવામાં આવ્યું છે. આ બિસ્કીટની સાઈઝ વિશે વાત કરીએ તો બિસ્કીટની સાઈઝ 10 સેમી છે.

2 / 6
આ બિસ્કિટ એકદમ સામાન્ય બિસ્કિટ જેવું જ દેખાય છે. પરંતુ આ બિસ્કીટને જે ખાસ બનાવે છે તે છે તેનું ટાઇટેનિક જહાજ સાથે કનેક્શન. બિસ્કીટનું આ પેકેટ ટાઈટેનિકની લાઈફ બોટની સર્વાઈવલ કીટમાં હતું. ટાઈટેનિક ડૂબ્યા બાદ દુનિયાભરમાં તેનાથી સંબંધિત વસ્તુઓની માંગ વધી ગઈ હતી. લોકો તેની સાથે જોડાયેલી દરેક વસ્તુને મેમરી તરીકે રાખવા માંગે છે.

3 / 6
તમને જણાવી દઈએ કે, આ બિસ્કિટ જેમ્સ ફેનવિક નામના વ્યક્તિ પાસે હતું. જ્યારે ટાઇટેનિક ડૂબી ગયું ત્યારે ફેનવિકનું જહાજ પણ દરિયામાં હતું. જ્યારે તેમના જહાજને ટાઇટેનિકના ડૂબવાના સમાચાર મળ્યા ત્યારે આ જહાજ ટાઇટેનિકના રાહત કાર્યમાં તૈનાત કરવામાં આવ્યું હતું. ફેનવિકને ત્યાંથી આ બિસ્કીટ મળી આવ્યું હતું.

4 / 6
ફેનવિકે આ બિસ્કીટને સ્મૃતિ તરીકે રાખ્યું હતું. આજે આટલા વર્ષો પછી જ્યારે આ બિસ્કીટની હરાજી થઈ ત્યારે તેની કિંમત લાખો રૂપિયા ઉપજી છે. તાજેતરમાં જ્યારે આ બિસ્કિટની હરાજી કરવામાં આવી ત્યારે એક ખરીદદારે તેના માટે 31,800 ડોલરની બોલી લગાવી હતી. જે ભારતીય રૂપિયામાં અંદાજે 26 લાખ રૂપિયા થાય છે.

5 / 6
આ હરાજી બ્રિટનમાં થઈ હતી. હરાજી કરનારાઓએ લાગતું હતું કે આ બિસ્કિટની કિંમત મહત્તમ 21000 ડોલર સુધી જઈ શકે છે. પરંતુ જ્યારે આ બિસ્કિટ હરાજી માટે આવ્યું ત્યારે લોકોએ તેને ખરીદવા માટે સ્પર્ધા શરૂ કરી અને અંતિમ બોલી 31,800 યુએસ ડોલર લાગી હતી.

6 / 6
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">