Share Market માં આ 5 Stock ભરશે તમારા ખિસ્સા, 15 દિવસમાં કરાવશે કમાણી, જાણો શેર વિશે

Stocks to BUY : શેરબજાર ઓલ ટાઈમ હાઇ છે. મોટી ઇવેંટના અભાવમાં બજારમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એક્શન હશે. Axis Direct એ આગામી 15 દિવસ માટે ટૂંકા ગાળાના રોકાણકારો માટે 5 શેરો પસંદ કર્યા છે. તેમના માટે લક્ષ્ય અને સ્ટોપલોસની સંપૂર્ણ વિગતો જાણો.

| Updated on: Jun 24, 2024 | 7:36 AM
હાલમાં શેરબજાર સારી સ્થિતિમાં છે ત્યારે લોકો સારી કમાણી કરવાના મૂડમાં છે. આ માટે તેઓ હંમેશા સારા સ્ટોકની શોધમાં હોય છે. અહીં આપના માટે એવા 5 શેરનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે તમને કમાણી કરાવી શકે છે.

1 / 7
Biocon નો શેર 344.20 રૂપિયાના સ્તરે છે. આ સ્તરે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. રૂપિયા 360નો ટાર્ગેટ અને રૂપિયા 339નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

2 / 7
Jindal Steel નો શેર 1,078.00 રૂપિયાના સ્તરે છે. આ શ્રેણીમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે. રૂપિયા 1120નો ટાર્ગેટ અને રૂપિયા 1065નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

3 / 7
Natco Pharma નો શેર 1,201.95 રૂપિયાના સ્તરે છે. 1175-1193 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂપિયા 1340નો ટાર્ગેટ અને રૂપિયા 1160નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

4 / 7
JSW Infrastructure નો શેર રૂપિયા 309.00  પર છે. 307-312 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂપિયા 340નો ટાર્ગેટ અને રૂપિયા 302નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

5 / 7
Arvind Fashions નો શેર 507.85  રૂપિયાના સ્તરે છે. 506-512 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂપિયા 570નો ટાર્ગેટ અને રૂપિયા 497નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">