IRCTC Tour Package : ફ્રેન્ડ સાથે લદ્દાખ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ ટુર પેકેજમાં સમય સાથે પૈસાની પણ બચત થશે

ગોવા,શિમલા-મનાલી, જમ્મુ કાશ્મીર તમામ સ્થળો પર જઈ આવ્યા છો તો હવે આઈઆરસીટીસી તમારા માટે એક જબરદસ્ત પેકેજ લઈને આવ્યું છે. તમને જણાવી દઈએ આ ટુર પેકેજમાં ફ્લાઈટ દ્વાર તમારે અમદાવાદથી મુસાફરી કરવાની રહેશે.

| Updated on: Jun 25, 2024 | 3:36 PM
 શું તમે પણ લદ્દાખ જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારી પાસે સમય પણ ખુબ ઓછો છે, તો જો તમારે ઓછા પૈસામાં લદ્દાખની યાદગાર સફર કરવી હોય તો આઈઆરસીટીસી તમારા માટે એક ટુર પેકેજ લઈને આવ્યું છે,  (photo :  tusktravel)

1 / 5
IRCTC પ્રવાસીઓ માટે દેશ અને વિદેશના ટુર પેકેજ શેર કરતું હોય છે. આઈઆરસીટીસીના કેટલાક પેકેજમાં તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો પણ લાભ આપવામાં આવે છે. તેમજ સ્થાનિક સ્થળો પર ફરવા માટે તમને સ્પેશિયલ ગાડી તેમજ ગાઈડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. (photo : linkedin)

2 / 5
આ ટુર પેકેજ અમદાવાદથી શરુ થશે. આ લદ્દાખનું ટુર પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. આ પેકેજમાં  શામ વેલી, લેહ, નુબ્રા, તુર્તુક અને પેંગોંગ સ્થળોને આવરી લેવામાં આવશે, આ ટુર પેકેજ 14 ઓગસ્ટથી શરુ થશે. આ ટુર પેકેજને મેજેસ્ટીક લદ્દાખ નામ આપવામાં આવ્યું છે, (photo :  tusktravel)

3 / 5
હવે આપણે આ લદ્દાખના ટુર પેકેજની કિંમત વિશે વાત કરીએ તો આ પેકેજ અમદાવાદથી દિલ્હી સુધી ફ્લાઈટમાં જવાનું રહેશે. પેકેજની શરુઆત 42300 રુપિયાથી કરવામાં આવી રહી છે. (photo : tusktravel)

4 / 5
 જો તમે પણ તમારા મિત્રો સાથે લદ્દાખ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ પેકેજ શાનદાર છે. આઈઆરસીટીસીના ટુર પેકેજની વધુ માહિતી માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ મેળવી શકો છો. (photo : tusktravel)

5 / 5
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">