સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી? હવે થયો મોટો ખુલાસો

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે 23 જૂનના રોજ લગ્ન કર્યા છે. ત્યારે સૌ કોઈ જાણવા માંગે છે કે, બંન્નેએ 23 તારીખ જ કેમ પસંદ કરી છે. તો હવે લગ્ન બાદ આ 23 તારીખનું કનેક્શ શું છે તેનો ખુલાસો થઈ ગયો છે. તો ચાલો જાણીએ શું છે કારણ

| Updated on: Jun 24, 2024 | 2:06 PM
 બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા હવે મિસિસ ઝહીર ઈકબાલ બની ગઈ છે. અભિનેત્રીએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે કોર્ટ મેરેજ કરીને તેના સંબંધોને નવું નામ આપ્યું છે. હવે આ નવા કપલના લગ્નના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાય ગયા છે. તો સૌ કોઈ જાણવા માંગે છે કે, આ બંન્ને સ્ટારે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી છે, તો ચાલો જાણીએ.

2 / 5
બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે બોલિવુડ ફિલ્મ ડબલ XLમાં સાથે કામ કર્યું હતુ, ત્યારથી એવી પણ ચર્ચાઓ હતી કે, બંન્ને રિલેશનશીપમાં છે. તો સાચી વાત તો એ છે કે, બંન્ને આ પહેલા એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને આજે બંન્ને પતિ પત્ની બની ગયા છે.

3 / 5
સોનાક્ષી અને ઝહીર ઈકબાલે લગ્ન માટે 23 જૂનના રોજની તારીખ પસંદ કરી હતી કારણ કે, 7 વર્ષ પહેલા 2017માં તેની રિલેશનશીપ શરુ થઈ હતી. પહેલી જ નજરમાં બંન્ને એકબીજાને દિલ આપી બેઠા હતા.

4 / 5
લગ્ન બાદ અભિનેત્રી સોનાક્ષીએ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. .તેણે ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું, "સાત વર્ષ પહેલા (23.06.2017) આ દિવસે અમે એકબીજાની આંખોમાં પ્રેમ જોયો અને તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">