સરકારી કંપનીને મળી રહ્યા છે ઓર્ડર પર ઓર્ડર, શેરનો ભાવ પહોચ્યો ઓલ ટાઈમ હાઈ પર, એક્સપર્ટે કહ્યું આટલા સુધી જશે ભાવ
જુલાઈ 2023માં શેરની કિંમત 558.60 રૂપિયા હતી, જે 52 સપ્તાહની નીચી સપાટી છે. આ શેરે વર્ષ-ટુ-ડેટ (YTD) આધારે 120 ટકાથી વધુનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. જો કે, એક્સપર્ટ કહ્યું હજુ પણ આ સ્ટૉક પર તેજીમાં છે. આ શેરમાં લગભગ 18 ટકાનો ઉછાળો નોંધાયો અને ભાવ 2,065.25 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે.
Most Read Stories