સોનાક્ષીના લગ્નમાં હુમા કુરેશીને મળી ગયો નવો પ્રેમ ! ફોટા થયા વાયરલ, જાણો કોણ છે ? જુઓ-Photos
તમને જણાવી દઈએ કે સોનાક્ષીના લગ્નમાં જ હુમા કુરેશીનો રુમર્ડ બોયફ્રેન્ડ પણ હાજર હતો, જેની સાથે હુમાએ અલગ અલગ પોઝમાં ઘણી બધી તસ્વીરો લીધી હતી જેમાંથી કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Most Read Stories