AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : કઈ પણ ખાધા પછી પેટમાં થવા લાગે છે દુખાવો ? આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

જમ્યા પછી તમને પણ પેટમાં દુખાવો થવા લાગે ત્યારે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જણાવી રહ્યા છીએ, જે તમે અજમાવી શકો છો તેનાથી તમને પેટમાં થતા દુખાવાથી રાહત મળશે.

| Updated on: Jun 25, 2024 | 10:57 AM
Share
ઘણી વખત ખોરાક ખાધા પછી તરત જ પેટમાં દુખવો કે ચૂક થવા લાગે છે અને થોડા સમય પછી તે દુખાવો ઠીક પણ થઈ જાય છે. પરંતુ જ્યારે આ દુખાવો વારંવાર જમ્યા પછી થવા લાગે ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ. જો તમને વારંવાર આવી ફરિયાદ થઈ રહી હોય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પણ આ સાથે અમે તમને કેટલાક ઘરેલુ ઉપચાર જણાવી રહ્યા છે જે તમે આજમાવી શકો છો તેનાથી તમને પેટમાં થતા દુખાવાથી રાહત મળશે.

1 / 8
પુષ્કળ પાણી પીઓ - ખોરાકને સારી રીતે પચાવવા માટે શરીરમાં પાણીની પૂરતી માત્રા હોવી જરૂરી છે. ઘણા લોકો જરૂરિયાત કરતા ઘણું ઓછું પાણી પીવે છે. આવી સ્થિતિમાં, શરીરમાં પાણીની ઉણપને કારણે, યોગ્ય રીતે ખોરાક યોગ્ય રીતે પાચતો નથી અને તેના કારણે પેટમાં દુખાવો કે બ્લોટિંગ જેવું થવા લાગે છે. આથી જેમને પાચન સંબંધી સમસ્યાઓ હોય તેમને પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

2 / 8
જમ્યા પછી ન સૂવું - ઘણા લોકોને જમ્યા પછી તરત સૂઈ જવાની આદત હોય છે. આ આદતથી ભવિષ્યમાં ઘણા નુકસાન થઈ શકે છે. આ પણ પેટમાં દુખાવાનું કારણ હોઈ શકે છે. જ્યારે જમ્યા પછી આડા પડીએ છીએ ત્યારે પેટમાં એસિડ ઉપર તરફ આવે છે, જેના કારણે હાર્ટ બર્ન થાય છે. જેમને પેટમાં દુખાવો છે તેમણે જમ્યા પછી તરત જ સૂવું ન જોઈએ.

3 / 8
આદુ - આદુના સેવનથી ખાવાનો સ્વાદ તો વધે જ છે પરંતુ તેમાં રહેલા પોષક તત્વો પેટ સંબંધિત રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. ઉબકા કે ઉલ્ટીની સમસ્યામાં પણ આદુ ખૂબ જ ફાયદાકારક છે. પેટ ખરાબ થવા પર આદુને ભોજન કે ચામાં ઉમેરીને તેનું સેવન કરી શકાય છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

4 / 8
ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો - સિગારેટ અને આલ્કોહોલનું સેવન પેટ સંબંધિત સમસ્યાઓનું મુખ્ય કારણ છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી અને ધૂમ્રપાન કરવાથી અપચો જેવી સમસ્યાઓ થાય છે. આ સાથે, તે અન્ય જઠરની સમસ્યાઓ માટે જવાબદાર છે. આવી સ્થિતિમાં પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે આ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.

5 / 8
ભારે ખોરાક ટાળો - પેટમાં દુખાવો ઘણીવાર નબળા પાચનને કારણે થાય છે. આવી સ્થિતિમાં, જમતી વખતે, વ્યક્તિએ એવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ જે પચવામાં વધારે સમય લાગે, જેમ કે એસિડિક ખોરાક, બ્રેડ, મસાલેદાર ખોરાક અને તળેલા ખોરાક વગેરે. તેના બદલે, જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો, તો ફાઇબરયુક્ત ખોરાકની સાથે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું ફાયદાકારક છે.

6 / 8
લેમન જ્યુસ ફાયદાકારક - પેટ સંબંધિત સમસ્યાઓ માટે લીંબુનો રસ ખૂબ જ સામાન્ય ઘરગથ્થુ ઉપચાર છે. પેટમાં દુખાવો અથવા બ્લોટિંગની સમસ્યા રહેતી હોય તો લીંબુનો રસ ભેળવીને ગરમ પાણી પીવાથી આ સમસ્યાઓથી રાહત મળે છે. આ પીણું હાર્ટબર્ન અને અપચો દૂર કરે છે. આ સાથે લીંબુનો રસ પેટની એસિડિટી ઘટાડવામાં પણ અસરકારક છે.

7 / 8
તુલસીનો ઉપયોગ - તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છોડ છે. મોટાભાગના ભારતીય ઘરોમાં તુલસીનો છોડ સરળતાથી ઉપલબ્ધ છે. પેટમાં ગેસ બનવાની સમસ્યામાં તુલસીનો ઉપયોગ ફાયદાકારક છે. તુલસીમાં ઉચ્ચ સ્તરનું લિનોલીક એસિડ હોય છે જેમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેનો ઉપયોગ પેટના દુખાવા અને ખેંચાણમાં ફાયદાકારક છે.

8 / 8
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">