AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરણ 8માં 2 વખત નાપાસ, 2 પત્ની 3 દિકરા 1 દિકરીનો પિતા છે અરમાન મલિક, આવો છે પરિવાર

યુટ્યુબર અરમાન મલિક આજે દુનિયામાં મોટું નામ કમાય ચુક્યો છે. તે પોતાની લાઈફ સ્ટાઈલ ચાહકો સાથે શેર કરી રહ્યો છે.યુટ્યુબરનું ઘર કોઈ ફાઈવ સ્ટાર હોટલથી ઓછું નથી. તો આજે આપણે અરમાન મલિકના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Jun 25, 2024 | 4:54 PM
Share
હવે અરમાન મલિક એટલો અમીર બની ગયો છે કે બોલિવૂડના ઘણા કલાકારો પાસે પણ આટલું બેંક બેલેન્સ નહીં હોય. અરમાન મલિકનો પરિવાર રાજા શાહી જીંદગી જીવે છે.

1 / 12
એક સમયે અરમાન મલિક મિકેનિકલ તરીકે કામ કરતો હતો, આજે અરમાન મલિક 10 ફ્લેટોનો માલિક બની ગયો છે. હોળી અને દિવાળી જેવા તહેવારો પોતાની ટીમ સાથે ઉજવે છે,

2 / 12
અરમાન મલિકના પરિવારમાં કોણ કોણ  છે જાણો

અરમાન મલિકના પરિવારમાં કોણ કોણ છે જાણો

3 / 12
યુટ્યુબર અરમાન મલિકે 2 લગ્ન કર્યા છે. 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે 2018માં કૃતિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. પાયલ અને કૃતિકા વચ્ચે ખુબ જ પ્રેમ પણ જોવા મળે છે.

4 / 12
પાયલ અને કૃતિકા એકબીજા સાથે ખૂબ જ સારા બોન્ડ શેર કરે છે. બંને દરેક પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપતા જોવા મળે છે.

5 / 12
તમને જણાવી દઈએ કે અરમાન મલિક અને તેની બે પત્ની અને ચાર બાળકો છે. યુટ્યુબરની પહેલી પત્ની પાયલને ત્રણ બાળકો છે. પહેલું બાળક ચીકુ ત્યારબાદ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે.

6 / 12
યુટ્યુબર અરમાન મલિકનો ચાહક વર્ગ ખુબ મોટો છે, લોકો તેના બ્લોગ જોવાનું પણ ખુબ પસંદ કરે છે. પોતાની પર્સનલ લાઈફની વાતો પણ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરે છે. અરમાન મલિક 2 પત્ની અને 4 બાળકોનો પિતા છે.

7 / 12
સોશિયલ મીડિયા પર તેની 2 પત્ની તેમજ મોટો દિકરો એક્ટિવ રહે છે. આ સાથે તમામના યુટ્યુબ પેજ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં દરરોજ નવા નવા વીડિયો અપલોડ કરવામાં આવે છે.

8 / 12
પત્ની અને બાળકો સિવાય અરમાનની એક મોટી ટીમ પણ છે. જેમાં વીડિયો બનાવવાથી લઈ કેટલાક લોકો વીડિયો એડિટ કરવાનું કામ કરે છે. આ સિવાય કન્ટેટ તૈયાર કરવાનું કામ અરમાનનું હોય છે.

9 / 12
એક રિપોર્ટ મુજબ યુટ્યુબર અરમાન મલિક પાસે 10-15 કરોડની કુલ પ્રોપર્ટી છે. તેમજ અરમાન મલિક દર મહિને કરોડોની કમાણી કરે છે. તેમજ તેની બંન્ને પત્નીઓના યુટ્યુબ પરથી પણ પૈસા આવે છે. આ પરિવાર યુટ્યુબ સિવાય અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ પૈસા કમાય છે.

10 / 12
4 બાળકોને ઘરે એકલા મુકી બિગ બોસ ઓટીટી 3માં સામેલ થતા અરમાન મલિક, કૃતિકા અને પાયલ પર લોકો ગુસ્સો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બંન્ને પરિવાર સાથે અરમાન મલિક બિગ બોસના ઘરમાં છે ત્યારે તેના 4 બાળકોનું ધ્યાન કૃતિકાની માતા તેમજ સ્ટાફના લોકો રાખી રહ્યા છે.

11 / 12
હવે બિગ બોસ ઓટીટી 3માં આ કપલ જોવા મળી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે, આ 3માંથી કોણ લાંબા સમય સુધી ઘરમાં રહે છે તેમજ બિગ બોસ ઓટીટી સીઝન 3 જીતે છે.

12 / 12
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">