Selling Stakes: અદાણીની કંપનીમાં માલિકો વેચી રહ્યા છે હિસ્સો, શેરના ભાવ ધોવાયા, 102 રૂપિયા પર આવ્યો શેર
OFS માટે મિનિમમ ભાવ શેર દીઠ 90 નક્કી કરવામાં આવ્યો છે, જે આ કંપનીના વર્તમાન શેરના ભાવ 102 રૂપિયા કરતાં લગભગ 12 ટકા ડિસ્કાઉન્ટ છે. આ OFS નોન-રિટેલ રોકાણકારો માટે 26 જૂને અને રિટેલ રોકાણકારો માટે 27 જૂને ખુલશે. કંપનીએ જણાવ્યું હતું કે પ્રમોટર્સ 90,92,000 શેર વેચવાની યોજના ધરાવે છે, જે કુલ જાહેર કરાયેલ, પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 3.52% છે.
Latest News Updates
Most Read Stories