25 June 2024
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
આજકાલ ચાદીની જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ ઘણીવાર સતત પહેરવાથી ચાંદી કાળુ પડી જાય છે
અહીં ક્લિક કરો
હકીકતમાં ચાંદીની જ્વેલરી પહેરો કે ન પહેરો તે પડી પડી પણ કાળી પડી જાય છે. એવામાં તેને સાફ કરવા માટે આ શાનદાર ટિપ્સ અજમાવો
ચાંદીને ફરી ચમકદાર બનાવવા માટે અમે આપને અનેક ટિપ્સ આપશુ જે આપને ઘણી ઉપયોગી સાબિત થશે
જૂના ટુથબ્રશ પર ટુથપેસ્ટ લગાવી ચાદીના દાગીના પર ઘસો, આમ કરવાથી તેમા નવા જેવી જ ચમક આવશે.
ચાંદીને ગરમ પાણીમાં નાખી તેને એલ્યુમિનિયમ ફોઈલથી ઘસીને પણ ચમકાવી શકો છો
બેકિંગ સોડાને ગરમ પાણીમાં નાખી પેસ્ટ બનાવો. ચાંદીના દાગીના પર આ પેસ્ટ લગાવો. થોડી મિનિટોમાં જ ચમકવા લાગશે દાગીના
ગરમ પાણીમાં થોડો ડિટરજન્ટ નાખી પાણીને ઉકાળો. ત્યારબાદ તેમા ચાંદીના દાગીના નાખી દો, આમ કરવાથી ચમકવા લાગશે દાગીના
સફેદ વિનેગર સાથે થોડું લીંબુ અથવા ખાવાનો સોડા મિક્સ કરી તેનાથી ચાંદીના દાગીનાને સાફ કરવાથી પણ તે ફરી ચમકવા લાગે છે
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Sonakshi Sinha Wedding : સોનાક્ષી સિન્હાનો સુંદર બ્રાઈડલ લુક, ફોટો તો જોતાં જ રહી જશો
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ
આ પણ વાંચો