હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હડિયોલ ગામના યુવાનો દ્વારા ગામના ત્રણ એકરના ગૌચર વિસ્તારમાં 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું છે. યુવાનોએ લોકભાગીદારીથી 10 દિવસમાં આ વૃક્ષારોપણ કર્યુ છે. જેમાં વન વિભાગનો સહયોગ મેળવીને લીમડા, પવિત્ર પીંપળ અને વડ સહિતના વૃક્ષોને રોપવામાં આવ્યા છે.
હિંમતનગરના હડિયોલ ગામના યુવાનો દ્વારા ગામના ત્રણ એકરના ગૌચર વિસ્તારમાં 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું છે. યુવાનોએ લોકભાગીદારીથી 10 દિવસમાં આ વૃક્ષારોપણ કર્યુ છે. જેમાં વન વિભાગનો સહયોગ મેળવીને લીમડા, પવિત્ર પીંપળ અને વડ સહિતના વૃક્ષોને રોપવામાં આવ્યા છે.
યુવાનો દ્વારા પોતાના ગામ અને આસપાસમાં હરિયાળું વાતાવરણ બને એ માટે થઈને આ પ્રયાસ કર્યો છે. જે માટે ગામના યુવાનોએ પંચાયતના ટ્યુબવેલ મારફતે સિંચાઈની વ્યવસ્થા પણ ગોઠવી છે અને વૃક્ષારોપણ કરેલ વિસ્તારને ફેન્સીંગ કરીને સુરક્ષિત કર્યો છે.
આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો
![ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/IND-vs-SA-1.jpg?w=670&ar=16:9)
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે
![શું તમારે તમારું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? જાણો અમીર બનવાની 5 ટિપ્સ શું તમારે તમારું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? જાણો અમીર બનવાની 5 ટિપ્સ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/money-1.jpg?w=670&ar=16:9)
શું તમારે તમારું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? જાણો અમીર બનવાની 5 ટિપ્સ
![ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/monsoon-2024-protect-yourself-lightning-strikes-video.jpg?w=670&ar=16:9)
ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો
![હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-hina-khan-diagnosed-with-stage-3-breast-cancer-know-its-symptoms-1719567419-1.jpeg?w=670&ar=16:9)
હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો
![Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Don-Hill-station-.jpg?w=670&ar=16:9)
Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો
![કોહલી માટે 13 નંબર 'અશુભ'? ફાઈનલમાં 12 વખતનું પરાક્રમ કરવાની 'છેલ્લી તક' કોહલી માટે 13 નંબર 'અશુભ'? ફાઈનલમાં 12 વખતનું પરાક્રમ કરવાની 'છેલ્લી તક'](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Virat-Kohli-2-1.jpg?w=670&ar=16:9)
કોહલી માટે 13 નંબર 'અશુભ'? ફાઈનલમાં 12 વખતનું પરાક્રમ કરવાની 'છેલ્લી તક'
Latest Videos