સ્માર્ટફોન ચાર્જ કર્યા પછી ચાર્જરને ઇલેક્ટ્રિકલ બોર્ડથી ડિસ્કનેક્ટ કરો નહીંતર મોટું નુકસાન થઈ શકે છે

તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અને પછી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને આવી જ સેફ્ટી ટિપ્સ આપવાના છીએ જે તમને સ્માર્ટફોન ચાર્જિંગ કરવાના મામલે ઘણી મદદરૂપ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2024 | 9:55 AM
તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અને પછી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને આવી જ સેફ્ટી ટિપ્સ આપવાના છીએ જે તમને સ્માર્ટફોન ચાર્જિંગ કરવાના મામલે ઘણી મદદરૂપ થશે.

તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અને પછી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને આવી જ સેફ્ટી ટિપ્સ આપવાના છીએ જે તમને સ્માર્ટફોન ચાર્જિંગ કરવાના મામલે ઘણી મદદરૂપ થશે.

1 / 5
ફોન ચાર્જ કરતી વખતે આળસ કરવામાં આવતી હોય છે. સ્માર્ટફોનને ચાર્જ થઇ જાય પછી પણ ઇલેક્ટ્રિકલ બોર્ડ સાથે જોડાયેલ ચાર્જરને અલગ કરવામાં આવતું નથી પરંતુ આ ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

2 / 5
હવે મનમાં પ્રશ્ન થાય કે શા માટે ચાર્જર બંધ કરવું જોઈએ? તો તેનો જવાબ છે, તમારે હંમેશા ચાર્જિંગ પછી ચાર્જર બંધ કરવું જોઈએ કારણ કે તેના કારણે તમારા ઘરની વીજળીનો વપરાશ પણ ચાલુ રહે છે. આ ઉપરાંત તેના કારણે બ્લાસ્ટ થવાનો પણ ખતરો છે.

3 / 5
સ્પાર્કિંગ તેને કાયમ માટે નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો ત્યારે તમે ચાર્જિંગ  તરત જ બંધ કરી દો. ઘણી વખત આપણે આ તરફ ધ્યાન આપવાનું ટાળતા હોય છે પણ  આવું કરવું ખૂબ જ જરૂરી છે.

4 / 5
જો તમે ચાર્જરને કનેક્ટેડ છોડી દો છો તો તમારું પગલું જોખમી પણ સાબિત થઇ શકે છે આ યપરાંત  તે બગડી શકે તેવી સંભાવના છે. આનાથી એડેપ્ટર ઓવર હીટ થાય છે અને તેને નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કેટલીકવાર આના પર ધ્યાન ન આપવું તમને નુકસાન પહોંચાડી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરતમાંથી ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું
સુરતમાંથી ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું
ખેડૂતોની સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવાની માંગ!

7 વાર પલ્ટી ટેસ્લા કાર, છતા અંદર સવાર લોકોને આવી સામાન્ય ઈજા

અંબાજી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ

5 હજારથી વધારે પરિવારો રહેશે પાણીથી વંચિત, જાણો ક્યારે મળશે પાણી

ભર ચોમાસે રાજકોટવાસીઓને પીવાના પાણી માટે મારવા પડશે વલખા

આજે ગુજરાતના 15થી વધારે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

સાબરકાંઠાઃ પોશીના વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ, જુઓ

આ 3 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે પગારમાં વધારો થવાના સંકેત

ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ

g clip-path="url(#clip0_868_265)">