TATAના આ શેરમાં Profit કમાવાની તક ! 20 એક્સપર્ટે કહ્યું: ખરીદો, ઝુનઝુનવાલાનો છે ફેવરિટ સ્ટોક
ટાટા ગ્રૂપની આ કંપનીના શેર તેના અંતિમ ડિવિડન્ડની ચૂકવણીની રેકોર્ડ તારીખ પહેલા ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શેરે મે મહિનામાં 10 ટકા અને એપ્રિલમાં 5.5 ટકા ઘટ્યા પછી જૂન મહિનામાં અત્યાર સુધીમાં 5 ટકા વધ્યા છે. 2024 માટે, સ્ટોક હજુ પણ 7.3 ટકા નીચે છે.
Most Read Stories